અક્ષય કુમાર ના માતા નું થયું નિધન, જન્મદિવસ ના એક દિવસ પહેલા થયું એવું…

અક્ષય કુમારની મમ્મીનું નિધન દીકરાના જન્મદિવસના એક દિવસ પહેલાં જ દુનિયા છોડી એક્ટરે ઇમોશનલ પોસ્ટ શૅર કરી આજે સવારે બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની માતાનું અરુણા ભાટિયાનું મૃત્યુ થયું છે અક્ષયે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી. આવતીકાલ એટલે કે 9 સપ્ટેમ્બરે અક્ષય કુમારનો જન્મદિવસ છે,

એના એક દિવસ પહેલાં તેની માતાનું અવસાન થયું.અરૂણા ભાટિયાએ હીરાનંદાની હોસ્પિટલમાં આજે 8 સપ્ટેમ્બર ના રોજ સવારે છથી સાતની વચ્ચે અંતિમ શ્વાસ લીધા હતા અક્ષયે પોસ્ટમાં લખ્યું, ‘તેઓ મારો મહત્ત્વનો ભાગ હતાં. તેમની વિદાયથી આજે મને અવર્ણીય દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું.

તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે ઓમ શાંતિ શું કહ્યું અક્ષય કુમારે?અક્ષય કુમારે કહ્યું હતું મારી મમ્મીની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરનારા શુભેચ્છકોનો શબ્દોમાં આભાર માનવો શક્ય નથી હાલનો સમય મારા તથા મારા પરિવાર માટે ઘણો જ મુશ્કેલ છે તમારી એક પ્રાર્થના અમને ઘણી જ મદદરૂપ થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *