Entertainment

અક્ષરા સિંહ વિડીયો થઈ રહ્યો છે વાયરલ જોવા વાળા લોકો આ વિડિઓ જોયા બાદ…… તમે પણ જુઓ વિડીયો….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.

હાલના સમય માં આવોજ એક વિડીયો અક્ષરા સિંહ નો પણ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ તૈયાર થતાં નજરે પડે છે. આપણે સૌ જાણીએ છિએ કે અક્ષરા ભોજપુરી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી છે આમતો તેઓ પોતાની કલા અને પોતાના રુપને કારણે ઘણા લોકોને પોતાના દિવાના કરી મૂક્યા છે. પરંતુ હાલમાં તેમણે જે વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે તે જોયા પછી સૌ કોઈ મોહિત થઈ ગયા છે.

વિડીયો ની વાત કરતા પહેલા તમને જણાવી દઈએ કે અક્ષરા સિંહે પોતાની કલાકાર તરીકે ની કામગીરી વર્ષ 2010 માં આવેલી ભોજપુરી ફિલ્મ ‘સત્યમેવ જયતે’ થી શરૂ હતી. તેઓ આજે ભોજપુરી સિનેમાની મોટી અભિનેત્રીઓમાંની એક છે. કે જેમનો ચાહક વર્ગ ઘણો જ બહોળો છે. તેઓ કલાકાર ઉપરાંત એક સારી ગાયિકા પણ છે. જો વાત વિડીયો અંગે કરીએ તો તેમાં તેઓ કાનમા બુટ્ટી અને કપાળ પર બિંદી લગાવતા ખૂબ જ સુંદર લાગી રહી છે. તો ચાલો આપણે પણ આ વિડીયો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Akshara Singh (@singhakshara)

તમે આ લેખગુજરાત નો આવાઝ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *