EntertainmentGujarat

આગમી ચાર દિવસ ભારે વરસાદ ની આગાહી, ગુજરાત મા કયા ક્ષેત્ર મા વરસાદ પડશે જાણો

Spread the love

ગુજરાત રાજ્ય મા અનેક જીલ્લા ઓ ભા સારો એવો વરસાદ વરસી ચુક્યો છે તો હજી કેટલાક જીલ્લા ઓ ખોરા રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા એક અગત્ય ની આગાહી કરવામા આવી છે. આગામી 24 જુલાઈથી ગુજરાતમાં વરસાદનું જોર વધવાની સંભાવનાઓ છે. ખાસ કરીને 24, 25 અને 26 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શકયતા છે. તો અમદાવાદમાં પણ નોંધપાત્ર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકિનારા સુધી વરસાદી સિસ્ટમ ઉદભવી છે. બંગાળની ખાડીમાં ઉદભવેલા લો પ્રેશરની અસર ગુજરાતમાં થશે. તો ગુજરાત મા ભારે વરસાદ પડશે આ ઉપરાંત હવામાન ખાતા એ આગામી ચાર દિવસ સારા વરસાદ ની આગાહી કરી છે અને સાથે દક્ષીણ ગુજરાત મા જોરદાર ભારે વરસાદ પડશે.
અને વલસાડ મા પણ ભારે વરસાદ પડશે સાથે
ત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના અપાઈ છે.

હવે ખરેખર વરસાદ પડશે તો ખેડુતો માટે રાહત ના સમાચાર રહેશે અને ગુજરાત ના અનેક જીલ્લા મા સરેરાશ ઘણો ઓછો વરસાદ પડ્યો છે તેની પણ ભરપાઈ થય શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *