Gujarat

આજે આ રાશિ જાતકો થાશે માલામાલ , જાણો આણો આજનુ રાશિફળ

Spread the love

મેષ-આજે તમારા ભાગ્યમાં ધન યોગ છે અને આજે અટવાયેલા નાણાં પરત મળશે. વાંચશો અથવા તેની ચર્ચા કરશો. આ હેતુથી આપ કોઈ લાઇબ્રેરી કે બુકશૉ૫ કે કિલ્‍લાની મુલાકાતે જવાનું ૫ણ ૫સંદ કરશો.

વૃષભઆપનો સ્‍વભાવ અધીરો છે એમ છતાં આજે આપ દરેક વસ્‍તુ ખૂબ ધીરજથી કરી શકશો. આપ જૂના દોસ્‍તો અને સ્‍નેહીજનોને ઘેર આમંત્રિત કરી વીતેલા દિવસોની યાદ વાગોળશો. આજનો દિવસ આનંદ અને મોજમજામાં વીતશે.

મિથુનઆજનો દિવસ ૫રિવાર અને લોકોની વધતી જતી માગણીઓ સંતોષવામાં જશે. પરિવારજનો અને બાળકો માટે આપે અમુક સમય આપવો ૫ડશે. આપે ૫રિવારને ખુશ રાખવો જોઈએ કારણ કે ભવિષ્યમાં અે જ આપને મદદરૂપ થશે.

સિંહઆજે આપ આપની બુદ્ધિથી ધનવૃદ્ધિ કરી શકશો. ગણેશજી કહે છે કે આપના અંગત અને વ્‍યાવસાયિક જીવનમાં આપને સફળતા મળશે. ઘણીબધી નવી જવાબદારીઓ અને કામ આપને સોં૫વામાં આવશે.

કન્યા ગણેશજી આજે આપને સંયમિત ખર્ચ કરવા જણાવે છે. શૅર-સટ્ટામાં સંભાળીને મર્યાદિત જોખમ ઉઠાવી શકાય. આર્થિક લાભનો દિવસ છે. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પર આધિપત્યની ભાવના ઓછી કરી સમાધાનકારી વલણ રાખવું.

તુલાઆપની સ્વાભાવિક લાગણીવશતાને સંયમમાં રાખી શકશો. લાગણીઓ અને અન્‍ય બાબતોમાં આજે આપ અતિરેક નહીં કરો. આજે આપ રચનાત્‍મક કાર્યો કરશો એમ ગણેશજી કહે છે.

ધનુ આગવી કલાસૂઝથી ઘરમાં કલાત્‍મક ગોઠવણ કરશો. મહેમાનોના આગમનથી આનંદભર્યું વાતાવરણ રહે. નિકટના સ્‍નેહીજનો અને મિત્રો સાથે ૫ર્યટન ૫ર જવાનું આયોજન થાય.

મકર આજે આપની શીખવાની અને ગ્રહણશક્તિમાં વધારો થશે. આપ જે કંઈ ૫ણ શીખશો તે આપના સ્‍મૃતિ૫ટ ૫ર ખૂબ ઝડ૫થી અંકિત થઈ જશે. આપ સમાજમાં નામ અને પ્રતિષ્ઠા મેળવશો. આજનો દિવસ આપના માટે ખૂબ આનંદમય રહેશે.

કુંભ. રોજિંદા પ્રશ્નોને સ્વસ્થ મગજથી ઉકેલવાનો પ્રયાસ કરશો. એ સાથે જ અંગત અને વ્‍યાવસાયિક જીવનને ૫ણ એકસરખો ન્‍યાય આપી શકશો.કર્ક અને હિતશત્રુઓથી સાવધાન રહેવું. કારણ કે તેઓ ઉ૫રી અધિકારીઓ સમક્ષ આપની છા૫ બગાડવા માટે કોશિશ કરશે, જોકે તેમની સામે બરાબર લડી શકશો અને આ વિ૫રીત સ્થિતિમાંથી બહાર આવી શકશો.

વૃશ્ચિકઑફિસમાં લાભ મેળવવા વધારે ધીરજ કેળવવી ૫ડશે. ઘેર મહેમાનો આવવાની શક્યતા છે. આપ પ્રાથમિકતાના ધોરણે કામ અને સમયનું આયોજન કરશો.

મીન આપનું વલણ આધ્‍યાત્મિક રહેશે. કુદરતની કરામતને ઝીણવટથી સમજશો. આ વલણ વ્‍યવહારુ જગતથી આધ્‍યાત્મિક જગત તરફ લઈ જશે અને સુખદ અનુભવ થશે, ૫રંતુ જવાબદારીઓમાંથી વિચલિત ન થવાની સલાહ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *