આટલા બધા નાણાં અને લોકપ્રિયતા હોવા છતા પણ આ કલાકારો જીવે છે સાવ આવું જીવન જાણીને તમને પણ લાગશે નવાઈ….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ નો સમય પૈસા અને સતા નો છે હાલ ના સમય માં લોકો વધુ પૈસા અને સતા ધરાવતા લોકો ને વધુ માન આપે છે. લોકો પાસે પૈસા અને સતા આવતા જ તેમના વર્તન માં પણ ઘણો ફેર પડી જાય છે તેઓ પોતાને બધા કરતા શ્રેષ્ઠ માનવા લાગે છે. અને લોકો સાથે પણ તેનો વ્યવહાર બદલાઈ જાય છે.

જો કે આપણે ઘણા એવા લોકો ને પણ જોયા છે કે જેમના પર પોતાના પૈસા અને સતા નો કોઈ નશો ચડતો નથી અને તે લોકો સાથે પણ સારો વ્યવહાર કરે છે પછી ભલે તેમની પાસે વધુ પૈસો કે વધુ સતા હોઈ આપણે આજે અહીં એવા જ કલાકારો વિશે વાત કરવાની છે કે જેમની પાસે વધુ નાણાં કે લોકપ્રિયતા જોવા છતા પણ તેઓ લોકો સાથે ઘણા સહજ રહે છે. તો ચાલો આવા કલાકારો સાથે પરિચિત થાયે.

આ યાદીમાં સૌથી પહેલું નામ નાના પાટેકર નું છે આપણે સૌ જાણીએ છિએ કે તેઓ બોલીવુડ ના ઘણા પ્રસિદ્ધ કલાકાર છે છતા પણ તેમનુ જીવન ખૂબ જ સરળ છે. જણાવી દઈએ કે તેઓ પોતાની કમાણી નો અડધો ભાગ ગરીબોમાં દાન કરીદે છે અને સામાન્ય જીવન જીવે છે.

આ ઉપરાંત જેકી શ્રોફ આપણે સૌ તેમનાથી પરિચિત છિએ. તેઓ ઈન્ડસ્ટ્રીમાં જેકી દાદા તરીકે પ્રખ્યાત છે જેકી શ્રોફ પોતાના સમયના મોટા સુપરસ્ટાર હતા અને તેમની પાસે ઘણો પૈસો છે છતા પણ તેઓ આજે પણ એક ગરીબ મહિલા ની દુકાન પર ચા પીવે છે.

આ યાદી માં આગ્લુ નામ આમિર ખાન નું છે તેઓ બોલીવુડ માં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા છે અને ઘણા જ સફળ અભિનેતા છે. તેમની ઘણી ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખે છે. તમને જાણવી દઈએ કે આમિર ખાનને બિહારની લિટિશ શરીફાને ખૂબ પસંદ છે અને જ્યારે પણ ત્યાં જાય છે ત્યારે તેને ખાવાનું ભૂલતા નથી.

જણાવી દઈએ કે આ યાદીમાં રણબીર કપૂર નો પણ સમાવેશ થાય છે આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ઘણા સારા અમે લોકપ્રિય કલાકાર છે અને તેઓ ઘણી સંપત્તિ ના માલિક છે છતા પણ તે શેરીમાં પાણી-પુરી ખાતા જોવા મળી જાય છે.

આ યાદીમાં સૌથી મહત્વનું નામ અક્ષય કુમાર નું છે તેઓ બોલિવૂડ માં ખિલાડી કુમાર તરીકે પ્રખ્યાત અક્ષય કુમાર ઘણા ઉમદા કાર્યો કરે છે. આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ઘણા સારા કલાકાર છે અને તેમની ફિલ્મો પણ લોકો ઘણી પસંદ કરે છે. તેઓ દેશના સૈનિકોના પરિવારોને આર્થિક મદદ કરે છે. આ સિવાય તેને અમીર હોવાનો સહેજ પણ અભિમાન નથી, તેથી તે તેના ચાહકો માટે કંઈ પણ કરવા તૈયાર છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *