આમીર ખાન બાદ બોલીવુડના આ અભિનેતા પણ પોતાની પત્નીથી અલગ થઈ રહ્યા છે અને પોતાનાથી ૩૦ વર્ષ નાની અભિનેત્રી સાથે કરશે બીજા લગ્ન જાણો કોણ છે આ અભિનેતા
મિત્રો આપણે સૌ કોઈને ધ્યાનમાં હશે કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા મોટા મોટા સુપ્રસ્સીધ અભિનેતા-અભિનેત્રીઓ એ પોતાના લગ્ન જીવનને ટુકાવ્યું હતું જેમાં સૌ પ્રથમ આપણને આમીર ખાનનું નામ નજરે પડે છે આમીર ખાન હજી થોડા સમય પેહલા જ પોતાની પત્નીથી છુટાછેડા લીધા હતા. આ પોસ્ટના માધ્યમથી અમે એક એવા અભિનેતા વિશે જણાવા જઈ રહ્યા છે જે પોતાના લગ્ન જીવનનો અંત કરવા જઈ રહ્યા છે.
આ અભિનેતા બીજું કોઈ નહી પણ અનીલ કપૂર છે અનીલ કપૂરએ પોતાની યુવાનીને લઈને હમેશ ચર્ચામાં રેહતા હોય છે અનીલ કપૂરની ઉમર વધુ હોવા છતાં તેની મેહનતને લીધે તેની ફિટનેસએ યુવાન જેવી લાગે છે એટલું જ નહી અનીલ કપૂરે પોતાના અભિનય અને એક્ટિંગ દ્વારા ઘણા બધા ચાહકોને પોતાની તરફ આકર્ષિત કર્યાં છે
અનીલ કપૂરે પોતાની ઉમરના ૩૮ વર્ષ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે આ અભિનેતાએ પોતાની એક્ટિંગ કરતા પોતાની ફીઝીકલ ફિટનેસ લીધે વધુ ફેમસ છે લોકો તેને વારંવાર પૂછે છે કે તમારી આવી ફીઝીકલ ફિટનેસ પાછળનું રાજ શું છે? અનીલ કપૂરની ફીઝીકલ ફિટનેસને લઈને પણ ઘણી બધી અફવો ઉડાવામાં આવે છે જેમાં લોકો કહે છે કે અનીલ કપૂરએ ફીટ રેવા માટે સાપનું લોય પીવે છે.
હાલ થોડા સમય પેહલા જ તે અનીલ કપૂરએ અરબાઝ ખાનના શો પીંચ પર આવ્યા હતા ત્યારે વાતચીત દરમિયાન અરબાઝ ખાને પણ અનીલ કપૂરને પૂછ્યું હતું કે તેના યુવાન દેખાવા પાછળનું રાઝ શું છે? આ વાતનો જવાબ આપતા અભિનેતા જણાવે છે કે તે યુવાન દેખાવા માટે કઈ ખાસ નથી કરતા ફક્તતે ભગવાનનું સ્મરણ કરે છે એટલું જ નહી આ અભિનેતાનું કેહવું છે કે આખા દિવસ માંથી થોડોક સમય ભગવાન માટે પણ કાઢવો જોઈએ અને સાથે સાથ અભિનેતાએ તેના પર ઉડવામાં આવતી અફવાઓનો પણ જવાબ આપ્યો હતો.
મિત્રો હાલ સોશિયલ મીડિયા પોર એવી અફવોઓ ઉડવામાં આવી રહી છે કે અનીલ કપૂરએ પોતાની પત્નીથી અલગ થવાના છે આ વાતની હજી કોઈ પ્રકારે પુષ્ટિ થઈ નથી, એટલું જ નહી અનીલ કપૂરએ પોતાની પત્નીને છુટાછેડા આપીને તેનાથી ૩૦ વર્ષ નાની વયની અભિનેત્રી સાથે લગ્ન કરવાના છે હાલ તેવી અફવાઓ ઉડવામાં આવી રહી છે.
હવે આ સંભાવનાએ કેટલા અંશે સાચી છે તે તો ફક્ત અનીલ કપૂર જ જાણે છે એમાં થાય છે એવું કે અનીલ કપુરએ કોફી વિથ કરણ શોમાં મહેમાન બનીને જાય છે ત્યારે કરણ જોહર તેને સવાલ પૂછે છે કે જો તમારે કોઈ અભિનેત્રી માટે પોતાની પત્નીને છોડવી પડે તો તમે કઈ અભિનેત્રીને પસંદ કરશો તો આ સવાલનો જવાબ આપતા અનીલ કપૂર કંગનાનું નામ આપે છે આ ફક્ત મસ્તીમાં દીધેલ જવાબ છે પરંતુ દર્શકો આ વાતને સાચું સમજી ગયા અને હવે નવી નવી સંભાવનાઓ કરી રહ્યા છે કે અનીલ કપૂર પોતાની પત્નીથી અલગ થવાના છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.