આ વ્યક્તિએ રસ્તામાં ઉભા રાખ્યા એક બાબાને અને પછી જે થયું તે તમે પણ જુઓ વિડીયો..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે. અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.
વળી હાલની આ ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવા કે સાંભળવા મળી જાય તે વિશે કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. આ પૈકી માત્ર આમુક જ વિડીયો લોકોમાં પોતાની છાપ છોડવામાં સક્ષમ છે.
આવા વિડીયો પૈકી અમુક વિડીયો જોઈને આપણે ભાવુક થઈ જઈએ છિએ. તો ઘણી વખત આપણા માટે હસવું રોકવું મુશ્કેલ બની જાય છે. જો કે હાલ એવોજ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ઘણો જ પસંદ કરે છે. તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ.
જો વાત વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે, રસ્તા પર એક વ્યક્તિ ડાન્સ કરી રહ્યો હોઈ છે. તેજ સમયે ત્યાંથી એક બાબાજી પસાર થાઈ છે. આ યુવક તે બાબાજી ને રોકે છે. અને તેમની સામે ડાન્સ કરવા લાગ્યો. આ વ્યક્તિ તે બાબાને પણ ડાન્સ કરવા કહે છે. જો કે પહેલતો આ બાબા તે વ્યક્તિની અવગણના કરે છે, પણ થોડા સમય પછી આ બાબાજી તે વ્યક્તિને જવાબ આપવા માટે તે વ્યક્તિની સામે આટલો જોરદાર ડાન્સ કરે છે કે જેને જોઈને તે વ્યક્તિ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો ચાલો આપણે પણ આ વિડીયો નો આનંદ લઈએ.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.