Gujarat

એક ઘણી જ ઝડપે જાતિ ગાડી પરથી ચાલાક નો કાબૂ ગયો જેના કારણે અકસ્માત સર્જાયો આ અકસ્માત માં બે લોકો….

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વાર વાહન ચાલાક ની પોતાની ભૂલને કારણે પણ અકસ્માત સર્જાય છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. જો કે અકસ્માત નું કારણ ગમ્મેતે હોઈ પરંતુ અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.

હાલ આવા જ એક અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક ગાડી સવાર વ્યક્તિ નું પોતાની ગાડી પરથી એકા એક કાબૂ છુતિ ગયો અને અકસ્માત સર્જાયો આ અકસ્માત ના કારણે બે લોકોને પોતાના જીવ ગુમાવવા પડ્યા જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થયા. આ ઘટના અંગેની વિગતો આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માત ખેડા નજીકથી પસાર થતાં અમદાવાદ અને મુંબઇ ના નેશનલ હાઇવે નં. 48 પર વાત્રક બ્રીજ પાસે થયો હતો. અહીં એક તેજ રફ્તાર ગાડીએ પોતાનુ નિયંત્રણ ખોતા ગાડી ડિવાઇડર સાથે અથડાણી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં બે લોકો ને ઈજા થઈ હતી જ્યારે બે લોકો ના મૃત્યુ થયા હતા.

જો વાત આ ગાડી અને તેમાં સવાર લોકો અંગે કરીએ તો જણાવી દઈએ કે આ ગાડી નો નંબર GJ 13 NN 3724 છે. અકસ્માત સમયે ગાડીમાં બે મહિલા અને બે પુરૂષો સવાર હતા. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલ લોકો અંગે કરીએ તો તેમાં ઉદય મુકુંદભાઇ રાવલ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ ઉપરાંત એક અન્ય વ્યક્તિ કે જે ગંભીર રૂપથી ઘાયલ થયો હતો તેને સમયસર સારવાર ના મળતા મૃત્યુ પામ્યો હતો. જ્યારે વાત ઈજાગ્રસ્ત લોકો અંગે કરીએ તો જણાવી દઈએ કે ગાડી માં જઈ રહેલ આનંદી ઉધ્ય રાવલ અને મેહુલ પ્રકાશ જોશીને આ અકસ્માત ના કારણે ઘણી ઇજા પહોંચી હતી. ગાડીની ગતિ નો અંદાજ એ વાત પરથી આવે છે કે ડિવાઇડર સાથે ટક્કર થતાં ગાડી ના આગલા ભાગ ના ભુકા બોલી ગયા હતા.

અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખેડાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાંથી એક વ્યક્તિની હાલત ગંભીર જોતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *