Entertainment

એશ્વર્યા અને મનીષા કોઈરાલા એક સમયે એવું કરતા હતા કે જેના વિશે તમે જાણીને આશ્ચર્ય પામશો, તે પોતાનો…..

Spread the love

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બોલીવુડ ઇન્ડસ્ટ્રીએ દેશમાં કેટલી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે એટલું જ નહી આ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરતા તમામ અભિનેતા-અભિનેત્રીએ પણ ખુબ વિખ્યાત છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટારોને ભારત દેશમાં જ નહી પણ પૂરી દુનિયામાં ઓળખવામાં આવે છે. એવામાં આ સ્ટારોને લઈને ઘણી બધી એવી વાતો બહાર પડતી હોય છે જે આપણે કોઈ વખત સાંભળી પણ નહી હોય એવામાં આજે અમે આ બે અભિનેત્રી વિશે પ્રાપ્ત થયેલો એક એવી માહિતી વિશે જણાવા જઈ રહ્યા છીએ જેની ખુબ ઓછા લોકોને જાણ હશે.

આ બે અભિનેત્રી બીજી કોઈ નહી પણ એશ્વર્યા અને મનીષા કોઈરાલા વચ્ચે કોઈ વાતને લઈને ખુબ અનબન દુશ્મની રહી હતી જેનું કારણ આજે જાણવા મળ્યું છે. આ દુશ્મનીનું કારણ ફક્ત એક યુવક છે જેને આ બંને અભિનેત્રીઓ પ્રેમ કરતી હતી. આ વાતને લઈને આ બે અભિનેત્રીઓ વચ્ચે ઝગડાઓ થતા જ હોય છે.

તમને જણાવી દઈએ કે એશ્વર્યા અને મનીષા કોઈરાલા બંનેએ રાજીવ મુલચંદાનીને પ્રેમ કરતી હતી. રાજીવ મુલચંદાની વાત કરવામાં આવે તો રાજીવએ તે સમયના ખુબ સફળ હતા, તેના પર બોલીવુડની ઘણી બધી અભિનેત્રીઓને તે પસંદ હતો. એવામાં જયારે એશ્વર્યા રાયએ મિસ વર્લ્ડ બની હતી ત્યારે તેના અને રાજીવના અફેરની ખબરો સામે આવી હતી ત્યારબાદ રાજીવ મુલચંદાનીએ મનીષા કોઈરાલાને ડેટ કરવાનું શરુ કરી દીધું હતું.

આ વાતની જાણ એશ્વર્યાને થતા તેને લાગ્યું કે અમીષાએ તેના બોયફ્રેન્ડ રાજીવ મુલચંદાનીને આકર્ષી લીધો છે, આ વાતને લઈને હજી સુધી આ બંને અભિનેત્રીઓ વચ્ચે ખુબ મોટી દુશ્મનાવટ રહી છે. સલમાન ખાન અને મિસ વર્લ્ડ એશ્વર્યા રાયના રીલેશન અને બ્રેકઅપ વિશે તો સૌ કોઈ ને ખબર જ હશે પરંતુ તમને એ નહી ખબર હોય કે એશ્વર્યાનો પેહલો પ્રેમ સલમાન ખાન નહી પણ રાજીવ મુલચંદાની હતો.

મનીષા કોઈરાલાનું જયારે રાજીવ મુલચંદાની સાથે રીલેશન ચાલવા લાગ્યું ત્યારે એશ્વર્યા રાયએ તે અભિનેત્રીને ખુબ ખરી ખોટી સંભળાવી હતી એટલું જ નહી તેણે આગળ પણ એક વાત જણાવતા કહ્યું હતું કે મનીષાએ થોડા થોડા સમયે બોયફ્રેન્ડ બદલ્યા કરે છે, આ વિડીયોએ તમે યુટ્યુબ પર જોઈ શકો છો. આ બાબત થયા પછી આ બંને અભિનેત્રીઓ વચ્ચે કોઈ વાત થઈ હતી નહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *