કાવઠ પાસે હાઇવે પર કમકમાટીભર્યાં દૃશ્યો સર્જાયાં ! એક સાથે ચાર ના મોત

વાહનો હાથમાં આવે ત્યારે સૌ કોઈએ ખુબ કાળજી પૂર્વક વર્તવું જોઈએ. પોતની વિવેક બુદ્ધિ નો ઉપયોગ કરીને વ્યવસ્થીત રીતે વહન ચલાવવા જોઈએ. આહી આપડે એક એવીજ ઘટના વિશે જણીસુ કે કઈ રીતે સામ-સામે બે ફૂલ સ્પીડ માં આવતા વાહનો વચ્ચે અકસ્માત સર્જયો હતો. અ વાત છે, મોડાસા રોડ પાસેના કાવઠ પાસેના આઈસર અને કાર વચ્ચેના અકસ્માત ની. જે અંગે ત્યાની ગ્રામીણ પોલીસે ફરિયાદ નોંધી ને કામગીરી સરુકારી છે. સમગ્ર ઘટના કયક આ પ્રમાણે છે. ખેડા જિલ્લાના કપડવંજ પાસેના મોડાસા રોડ પર ના વહેલી સવાર ના અકસ્માત ની છે.

અહી એક કાર અને એક ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હતો. મળતી માહિતી અનુસાર તે કાર ના બધા મિત્રો રણુજા થી દર્શન કરીને પરત ફરતા હતા. તે બધા હોમગાર્ડ ના મિત્રો હતા. કે જેમને અકસ્માત નડયો હતો. તે કાર માં કુલ ૫ મિત્રો સવાર હતા, જેમાંથી ૪ મિત્રો ની તે અકસ્માત ની જગ્યા એજ મોત નીપજયું હતું જયારે એક મિત્રને ગંભીર હાલત ને લીધે ત્યાં જમા થયેલ લોકો દ્વાર તેને સારવાર માટે લઈ જવામાં આવ્ય હતા. આં વ્યક્તિ નું નામ અભયસિહ સોલંકી(ઉ.વ.૨૯)છે.

જ્યરે ટ્રક નો ચલાવનાર ત્યાંથી ભાગી ગયો હતો. વાત કરીએ ટ્રક ના નંબર ની તે RJ-૦૬-GB-૧૪૩૩ અને કાર નો નંબર GJ-૦૭-DA-૮૩૧૮ છે. બન્ને વચ્ચે આટલી જોર થી ટકર થઈ કે કારનો આગળનો ભાગ નો ભૂકો બોલી ગયીઓ. મળતી માહિતી મુજબ મૃત્યું પામેલ બધા વ્યક્તિઓ કપડવંજ માં હોમગાર્ડ યુનિટ માં કામ કરે છે. જેમાંથી બે વ્યક્તિ મોટા રામપુરા અને એક વ્યક્તિ ગરોડ અને એક વાધાવત ના રહેવાસી છે. આ તમામ મૃતકોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવિયા અને પીએમ કરી તેમના પરિવાર ને મૃતદેહ સોપી દેવાયો. ત્યાની ગ્રામીણ પોલીસ એ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મૃતકો ના નામ રમેશભાઈ મોતીભાઈ  ઝાલા (ઉ.વ.૫૫) મહેશભાઈ રયજીભાઈ ઝાલા (ઉ.વ.૪૮) નરેન્દ્રભાઈ નાનાભાઈ રાઠોડ (ઉ.વ.૩૫) શૈલેશ કેદરસિહ રાઠોડ (ઉ.વ.૩૩)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *