કેટરીનાના લગ્ન પછી તરત જ સલમાન ખાનએ પોતાની હોલીવુડની ગર્લફ્રેન્ડને ભારત બોલાવી, શું અભિનેતા લગ્ન કરવા જઈ રહ્યા છે? જાણો પૂરી વાત
બોલીવુડના સુપ્રસ્સીધ સુપરસ્ટાર સલમાન ખાનને કોણ નહી ઓળખતું હોય, સલમાન ખાનએ છેલ્લા થોડા વર્ષોથી દર્શકોના દિલો પર રાજ કરે છે, એટલું જ નહી સલામન ખાનએ પોતાની એક્ટિંગ અને પોતાના શરીરને ફિટનેસને લઈને ઘણી વાર ચર્ચામાં રહ્યા છે. સલમાન ખાનની ઉમર ભલે વધારે હોય પરંતુ તેવું તેના ચેહરા અને શરીર પરથી લાગતું નથી.
વર્તમાન સમયમાંતો સલમાન ખાનએ કેટરીના કેફ અને વિક્કી કૌશલના લગ્નને લઈને ખુબ ચર્ચામાં રહ્યા હતા કારણ કે થોડા સમય પેહલા કેટરીના અને સલમાન ખાન વચ્ચે ખુબ નજીકના મિત્રો હતા એટલું જ નહી એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે સલમાન ખાનએ કેટરીના સાથે લગ્ન પણ કરવાના છે પરંતુ અચનાક જ કેટરીના અને વિક્કીના લગ્ન થયા હતા. આથી સલમાન ખાનએ આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે સલમાન ખાન હાલતો અપરણિત છે. સલમાન ખાનના ચાહક પ્રફુલ પટેલએ પોતાન દીકરાના લગ્નમાં સલમાન ખાન સહિત ઘણા બધા મોટા સુપ્રસિદ્ધ બોલીવુડ સ્ટારોને આમંત્રીત કર્યાં હતા જેમાં મહેન્દ્ર સિંહ ધોની, શિલ્પા શેટ્ટી, અનીલ કપૂર જેવી મહાન હસ્તીઓ હાજર રહી હતી, પરંતુ તેમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની હોય તો તે છે સલમાન ખાન સાથે આવેલ એક વિદેશી અભિનેત્રી, જેને લોકોએ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ માણી રહ્યા છે પરંતુ વાસ્તવિકતા શું છે તે કોઈને નથી ખબર.
સલમાન ખાનએ પ્રફુલ પટેલના દીકરાના લગ્નમાં પોતાની ગર્લફ્રેન્ડ સાથે હારજ રહ્યા હતા, આ જોઇને તમામ ચાહકોએ આશ્ચર્ય પામ્યા હતા. સલમાન ખાનની આ ગર્લફ્રેન્ડ વિશે જણાવીએ તો તેનું નામ હોલીવુડ અભિનેત્રી ગૈરી લોકવુડની દીકરી સામંથા લોકવુડ છે. એક રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે સામંથા લોકવુડએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરવાની ઈચ્છા ધરાવે છે.
મીડિયા રીપોર્ટ અનુસાર સામંથાએ હોલીવુડની ‘હવાઈ ફાઈવ-૦’, ‘સીએસાઈ-એનવાઈ’,’શૂટ ડ હીરો’ જેવી ઘણી બધી હીટ ફિલ્મોમાં કાર્ય કર્યું છે. હવે આ અભિનેત્રીએ થોડા સમયમાં જ તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો જલવો વિખેરવા આવી રહી છે, હવે જાણવા જેવી વાત એ છે કે હવે આ અભિનેત્રીએ કઈ ફિલ્મ દ્વારા બોલીવુડમાંપ્રેવશ કરશે.
સલમાન ખાન સાથે આ અભિનેત્રીને જોઇને લોકો એવી અટકળો લગાડી રહ્યા છે કે આ અભિનેત્રીએ સલમાન ખાનની ગર્લફ્રેન્ડ છે એટલું જ નહી જાણવા મળ્યું છે કે આ અભિનેત્રીએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કાર્ય કરવા માટે હિન્દી બોલવાનું પણ શરુ કરી દીધું છે, તે ફક્ત હિન્દી ભાષા જ નહી પણ હિન્દી સાંસ્કુતિને પણ શીખવા માંગે છે.