કેટરીના કેફના બેકગ્રાઉન્ડમાં દેખાય રહેલ આ બાળકને તમે ઓળખો છો? તે બાળક વર્તમાન સમયનો…..

બોલીવુડ અભિનેત્રી કેટરીના કેફ વિશે તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. કેટરીના કેફએ છેલ્લા ઘણા સમયથી દર્શકોના દિલો પર રાજ કરે છે એટલું જ નહી કેટરીનાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીને ઘણી બધી એવી ફિલ્મો આપી છે જે બોક્સઓફિસ પર ખબૂ હીટ રહી હતી. હાલ થોડા સમય પેહલા જ તે કેટરીના કેફએ વિક્કી કૌશલ સાથે લગ્ન જીવનમાં જોડાઈ હતી. આ લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણી બધી ચર્ચા કરવામાં આવતી હતી.

એવામાં લગ્નને લઈને ઘણા બધા એવા ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જેમાં કેટરીના અને વિક્કીએ લગ્ન કરી રહ્યા હોય છે. એવામાં આ અભિનેતા-અભિનેત્રી દ્વારા રોજબરોજની ઘણી બધી તસ્વીરો શેર કરતા હતા. એવામાં કેટરીના કેફની હાલ એક તસ્વીર ખુબ વાયરલ થઈ રહી છે જેમાં પાછળ બેઠેલ એક બાળકને જોઇને સૌ કોઈ વિચાર કરે છે કે આ કોણ હોય શકે છે? પણ હજી સુધી કોઈને ખબર પડી નથી કે તે કોણ હોય શકે છે.

જો આ તસવીરની વાત કરવામાં આવે તો કેટરીનાની તસ્વીરએ આઇપિએલની છે જેમાં તે પોતાની પસંદીદા ટીમને સપોર્ટ કરતી નજરે પડે છે તેવું તસ્વીરમાં જોવા મળે છે, એવામાં આ અભિનેત્રીની પાછળ બેઠેલ બાળક પાછળ સૌ કોઈનું ધ્યાન આકર્ષાય છે. તો ચાલો મિત્રો તમને આ બાળક વિશે જણાવીએ.

આ બાળકએ બીજું કોઈ નહી પરંતુ દુનિયાનો સર્વ શ્રેષ્ઠ બોલરોમાંનો એક બોલર જસપ્રીત બુમ્રહ છે. હવે તો તમે આ બાળકથી પરિચિત થયા જ હશો. જસપ્રીત બુમરાહએ પોતાની બોલિંગની ધાર પર દેશને ખુબ સિદ્ધિઓ પ્રાપ્ત કરાવી હતી. આ બોલરેએ ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં પોતાની આવડતનું પ્રદર્શન કરી રહ્યો છે અને દેશને આગળ વધારી રહ્યો છે. જસપ્રીત બુમરાહને હાલ દેશનો એક મહત્વનો ખિલાડી માનવામ આવે છે.

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહએ તે સમયે એક ક્રિકેટ ચાહક તરીકે મેચ જોતો દેખાય છે જે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. લોકો જસપ્રીત બુમરાહની આ તસ્વીરને ખુબ પસંદ કરી રહ્યા છે. હાલતો આ ખિલાડીએ ક્રિકેટ જગતમાં પોતાનું એક ખુબ ઉચું સ્થાન બનાવી લીધું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.