ઘરમાં પડેલી સાઇકલ ચોરવાનુ ચોર ને પડ્યું ભારે જે થયું તે જોઈને સૌ કોઈ…. તમે પણ જુઓ વિડીયો

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

અહીં રોજ બરોજ અનેક ફોટાઓ અને વિડીયો લોકો દ્વારા મૂકવામાં આવતા હોઈ છે. જે પૈકી અમુક ફોટા અને વિડીયો લોકો માં ઘણા વાયરલ થાય છે. તેમા પણ જો વાત વિડીયો અંગે કરીએ તો અમુક વિડીયો એવા હોઈ છે કે જે આપણને ભાવુક કરી મૂકે. જ્યારે અમુક વિડીયો આપણને પેટ પકડીને હસવા પર મજબૂર કરી દે છે. આવા અલગ અલગ વિડીયો સૉશ્યલ મીડિયા પર લોકો ને ઘણા જ પસંદ આવે છે.

આવો જ એક મજેદાર વિડીયો હાલ સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયો એક ચોર ને લગતો છે. અહીં વિડીયો માં જોઈ શકાય છે કે એક ચોર ઘર માંથી સાયકલ ચોરી ને જવા લાગે છે અને પછી જે થાય છે તે ખરેખર આશ્ર્ચર્ય લાગશે. તો ચાલો આપણે આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.

જો વાત આ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે એક ઘરનો મુખ્ય દ્વાર ખુલ્લો છે. આ જોતાં જ એક ચોર આ ક્ષણનો લાભ ઉઠાવ્વા માટે અને ચોરીના ઈરાદે આ ખુલ્લા ઘરમાં ઘૂસી જાય છે. ત્યાર બાદ આ ચોર ઘર ની અંદર જઈને કિંમતી ચીઝ-વસ્તુઓ ની ચોરી કરવાનો પ્રયત્ન કરે છે. પણ આ કામમાં તેને સફળતા મળતી નથી.

અને જ્યારે આ ચોર નું કામ ન થાય ત્યારે તે ઘરના રૂમથી બહાર આવે છે અને બહાર પડેલી સાયકલ ની ચોરી કરીને ત્યાંથી નીકળી જાય છે. પરંતુ પછી જે થયા છે તે લગભગ આ ચોરે વિચાર્યુ પણ નહીં હોઈ. ખરેખર આ ઘરના માલિક આ ચોર અને તેની ચોરી ને સીસીટીવી કેમેરામાં જોઈ લે છે. અને ઘરના માલિક તરત જ ઘરની બહાર આવે છે અને સાયકલ ચોરની પાછળ જાય છે. તેના પછી આ મકાન માલિક ચોર પાસેથી સાઈકલ પાછી લઈ લીધી. અને ચોર ત્યાંથી ભાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by MEMES.BKS(10k🎯) (@memes.bks)

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *