Gujarat

ઘર ના ચોકીદાર પાસે મુકેશ અંબાણીના પુત્ર એ માગી માફી, મુકેશ અંબાણી ગુસ્સે થઈ ને કહ્યું……

Spread the love

મિત્રો આપડે સવ જાણીયે સિયે કે દુનિયામાં ઘણા વક્તિ ખુબજ આમિર હોય છે જેમાં આપડા ભારત દેશ ની વાત કરીયે તો આપણા ભારતમાં સવથી વધારે આમિર વક્તિ મુકેશ અંબાણી છે જે આપડા ભારત માં ખુબજ આમિર છે, જેને લીધે આપડા ભારત ની ઘણી કંપની તેના નામ ઉપર ચાલે છે.

જેમાં JIO જેવી અનેક કંપની તેમના નામ ઉપર ચાલે છે. તો મુકેશ અંબાણી પોતાની લાઈફ માં આગળ વધવા માટે ખુબજ મહેનત કરી છે. અને પોતાની મહેનત ને લીધે તેને પોતાનું નામ ખુબજ મોટું બનાવ્યું છે. મુકેશ અંબાણી નું નામ અત્યારે આપણા ભારત નય પરંતું બાર ના દેશ માં તેમનું નાઅં ખુબજ મોટું બની ચુકીયુ છે

આપડા ભરતમાં કયારે પણ સૌથી વધારે અમીરીમાં જો નામ લેવા માં આવે તો મુકેશ અંબાણી નું નામ સૌથી ટોપ લેવલ ઉપર જોવા મળ છે, આપડે ઘણા લોકો ને જોયે સિયે વધારે અમીર હોય તેવા વક્તિ ને પોતાના પર ખુબજ ઘમંડ આવી જાય છે, પરંતુ મુકેશ અંબાણી પાસે આટલી સંપત્તિ હોવા સતા પણ પોતાના પર ક્યારેય અમિર હોવાનો ઘમંડ નથી કર્યો માણસ ની ઓળખાણ પોતાના વ્યવહાર પરથીજ ખબર પડી જાય છે,

તો હવે આપડે વાત કરવાની છે એવી જ એક વાત ની જેનાથી તમને ખબર પડી કે મુકેશ અંબાણી કેવા વક્તિ છે.મેકુશ અંબાણી પોતાના સંસ્કાર ક્યારેય ભૂલતા નથી આવ તેને બધા લોકો કહે સેકે આપડે-આપણા સંસ્કાર ક્યારેય ભૂલવા ન જોય તે પોતાના બાળકો ને પણ આ વાત શીખવાડી છે.

જેના કારણે તેમના બાળકો કયારેય ખરાબ વર્તન કરતા જોવા મલ્યા નથી પરંતુ. આવું કયારેય નય બન્વ્યું હોય પોતાના વોચમેન ને લીધે પોતાના દીકરાને ખિજાવું પડે.એટલું જ નય પણ મુકેશ અંબાણી નો દીકરો આકાશ અંબાણી ને વોચમેન પાસે માફી પણ માગવી પડી થી તો આપડે વાત જણી એ કે આકાશ અંબાણી ને સેના કારણે વોચમેન પાસે માફી માગવી પડી.

એક વખત મુકેશ અંબાણી સિમી ગ્રેવાલ ના એક શોમાં ગયા હતા જ્યા તેમને પોતાના લગ્ન પહેલાની વાતો કઈ હતી જયાં તેમને પોતાના લગ્ન વાતકરી એને અને નીતા અંબાણી એ કહ્યું કે મુકેશ અંબાણી એક સાદા માણસ છે. અને પોતાના દીકરાવો પણ સારા વક્તિ બને તે માટે તો ખુબજ મહેનત કરતા હતા અને નીતા અંબાણી કહે છે, કે મુકેશ અંબાણી એ કહ્યું સેકે પૈસા જાડવા પર નથી ઉગતા પૈસા કમાવા માટે મહેનત કરવી પડે છે,

તેને પોતાના દીકરો આકાશ અંબાણી ની પણ એક વાત કરી છે, તે વાત કરતા હતા એક તેમનો દીકરો આકાશ વોચમેન સાથે ઝગડો કરી રહ્યો હતો. મુકેશ અંબાણી ચોકીદાર ને ખુબજ જોર અવાજ કરતા જોય લીધા અને તે એ વાત લઈને ફરી એક વાર પોતાના દીકરાને ખીજાય છે. અને મુકેશ અંબાણી પોતાના દીકરાને કહે છે.

કોઈ વડીલ સાથે આવી રીતના વર્તન ના કરાય અને એ વાત ને સાંભળીને આકાશ અંબાણી એ પોતાના પિતા ની વાત થી વોચમેન પાસે માફી માગી લીધી તો આપડે પણ આપણા જીવન ની અંદર કોઈ દિવસ પૈસા નો ઘમંડ ના કરવો અને કોઈ વક્તિને કયારેય વગર વિચારે કાય પણ ના કહેવું અને મુકેશ આંબાની પાસે આટલા પૈસા હોવા સતા તે કોઈ વાત નો ઘમંડ નથી રાખતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *