જયારે આખી ટિમ સામે નોરા ફતેહી ના કપડાં ઉતારી ગયા પછી કંઈક આવી રીતે તમન્નાએ કરી હતી મદદ કિસ્સો યાદ કરતા નોરા……
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનોરંજન આપણા માટે કેટલું જરૂરી છે. દેશમાં બૉલીવુડ મનોરંજન માટે સૌથી મોટું માધ્યમ પૂરું પડે છે. બૉલીવુડ ના ફેન્સ ફક્ત દેશ જ નહીં પરંતુ વિશ્વના ખૂણે ખૂણે જોવા મળે છે. લોકો બૉલીવુડ ફિલ્મ અમે તેના કલાકારોને ઘણા જ પસંદ કરે છે અને તેમને ઘણો જ પ્રેમ પણ આપે છે. આપણે અહીં એક એવા જ કલાકાર વિશે વાત કરવાની છે કે જેમની એક્ટિંગ અને ડાન્સ ના દિવાનાઓ આખી દુનિયામાં છે. અને કેવી રીતે તેમના કપડાના કારણે તેમને ઉપ્સ મોમેન્ટ નું શિકાર થવું પડ્યું હતું.
મિત્રો આપણે અહીં નોરા ફતેહી વિશે વાત કરવાની છે. આપણે સૌ આ નામથી જાણીતા છીએ. નોરાએ પોતાના ડાન્સ અને પોતાની એક્ટિંગ ના કારણે થોડા જ સમયમાં લોકો માં ઘણી લોક પ્રિયતા મેળવી લીધી છે તેમણે પોતાની આ કળા ના કારણે આખા બોલીવુડમાં પોતાનું આગવું નામ અને ઓળખ મેળવી છે. તેમણે પોતાના એક ઇન્ટરવ્યૂ માં પોતાની સાથે બનેલ એક બનાવ અંગે વાત કરી હતી જેના કારણે તેમને શરમિંદગી નો સામનો કરવો પડ્યો હતો તો ચાલો આપણે આ ઘટના અંગે વાત કરીએ.
તેમણે આ બનાવ વિશે જણાવતા કહ્યું હતું કે તેઓ અને તમન્ના ભાટિયા એક જગ્યાએ શુટિંગ કરી રહ્યા હતા. આ શુટિંગ કોઈ ગીત નું હતું. તેવામાં શુટિંગ દરમિયાન તેમના ડ્રેશના કારણે તેમને ઉપ્સ મુમેન્ટ નો શિકાર થવું પડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શુટિંગ દરમિયાન એકા એક તેમના કપડાં નીકળવા લાગ્યા હતા. જો કે તે સમયે પાસે ઉભલે તમન્ના ભાટિયા એ મારા (નોરા) કપડાં સાંભળી લીધા હતા જેના કારણે કપડાં પડ્યા નહિ. નોરા એ આ ઇન્ટરવ્યૂ માં તમન્ના ભાટિયા નો આભાર વ્યક્ત કરીયો અને જણાવ્યું કે જો તે સમયે તમન્ના ત્યાં હાજર ના હોત તો શું થાત ?
મિત્રો જો વાત નોરા ફતેહી વિશે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે તે ” દિલબર દિલબર ” ગીત પછી લોક પ્રિય થઈ છે. જે બાદ તેમણે એક પછી એક અનેક સુપર હિટ ગીત અને ફિલ્મો માં પણ કામ કર્યું છે. હાલમાં જ તેમનું અને બાદશાહનું નવું ગીત ” કુસું કુસું ” આવ્યું છે. આ ગીત ને પણ લોકો ઘણું પસંદ કરી રહ્યા છે અને લોકો નોરા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે.