ડેમના પાણીનો જળધોધ આકાશને અડી ગયો? આ અજીબ ઘટના નો વિડીયો વાયરલ થયો, જુવો વિડીઓ
આજકાલ અવાર-નવાર ઘટનાઓ બની રહી છે જ્યારે હાલમાં દેશના અનેક રાજ્યમાં સાથે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના સિધિ જિલ્લાના દેવરી ડેમમાં એક એવો નજારો જોવા મળ્યો છે જેને જોઇને તમે પણ દંગ થઇ જશે.
સોમવારના રોજ અહીં ડેમનું પાણી વાવાઝોડાના કારણે આકાશને સ્પર્શી રહ્યું હતું આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ થઇ રહ્યો છે હજારો લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો છે. હા વાતને જાણીને આસપાસના ગામના લોકો પણ આ નજારો જોવા ત્યાં પહોંચ્યા છે.
मध्यप्रदेश में सीधी जिले के भुईमाड़ में सोमवार को देवरी बांध में एक अद्भुत जलबवंडर जैसा नजारा दिखा, स्थानीय लोगों के मुताबिक तकरीबन शाम 4 बजे से 4:30 के बीच में तेज आंधी सी आई और इसी दरमियान भुइमाड़ के पास स्थित देवरी बांध से पानी ऊपर आसमान की ओर जाने लगा @ndtv @ndtvindia pic.twitter.com/X2qS5HVp38
— Anurag Dwary (@Anurag_Dwary) September 1, 2021
વીડિયોમાં તમે જોઈ શકો છો કે દેવરી ડેમનું પાણી હજારો ફૂટ ઊંચું આકાશને સ્પર્શ કરી રહ્યું છે જે રીતે જ્યારે વાવાઝૉડુ આવે ત્યારે હવામાં ધૂળ ની ડમરી ચડે છે તે એવી રીતે પાણી આકાશને અડી રહ્યું છે કેટલાક લોકો તો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માનવા લાગ્યા છે અને કેટલાક લોકો દુર્લભ વિજ્ઞાન ની ઘટના કહેવા લાગ્યા છે
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગામના લોકો આ ઘટનાને ભગવાનનો ચમત્કાર માની રહ્યા છે.અને કેટલાક યુવકોને પાણી ન જવા માટે સલાહ આપી રહ્યા છે. આ વિડીયો ટ્વિટરમાં નામના ટ્વિટર યૂઝર્સે પોતાના એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.