Gujarat

ડોક્ટર મહીલાએ પોતાની માતા અને બહેન ને મોત નુ ઈન્જેકશન દઈ દીધુ કારણ જાણશો તો…

Spread the love

આજકાલ અવારનવાર બનાવ બની રહ્યા છે ત્યારે સુરતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે. જિંદગીથી કંટાળી મહિલા પોતાની માતા અને નાની બહેનને બેભાન કરવાના હિન્દી એક્શન ના ઓર્ડર રોજના કારણે માતા અને નાની બહેનનું મૃત્યુ થઈ જાય છે.

અને પોતે પણ દુનિયાને અલવિદા કહેવા માટે ઊંઘની ગોળી લે છે. હાલમાં તો પોલીસ દ્વારા ડોક્ટર દીકરી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ડોક્ટર યુવતીનું નામ દર્શના છે. મળતી માહિતી મુજબ ડૉક્ટર દર્શના એ કહ્યું કે હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે તેણે જાણે એકબીજા વગર થોડા સમય પણ રવિ ન શકીએ એવું નથી. મેં મારા અંગત કારણોસર દુનિયાને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો હતો.

તે માટે મેં વિચાર્યું કે મારી માતા અને બહેન મારી વગર કેવી રીતે દુનિયામાં રહી શકશે. તે માટે મેં એમને પણ દુનિયાથી અલવિદા કરી નાખવાનો નિર્ણય કર્યો હતો. મેં મારી નાની બહેનને માતાને રાત્રે 12.30 વાગ્યાની આસપાસ ઊંઘ ની દવા નું ઇન્જેક્શન આપીને તેમને દુનિયાથી અલવિદા કરી નાખ્યા હતા.

અને મેં પોતે ઊંઘની 27 ગોળી ખાઈ લીધી હતી. આ યુવતીએ પોતાની એક ચિઠ્ઠીમાં પણ આવું જ લખ્યું છે. તે તો મૂળ ભાવનગરના તળાજા ના પસવી ગામના વતની અને તેઓ સુરતમાં કતારગામ ધનમોરા નજીક ગજાનંદ સોસાયટીમાં રહેતા હતા.

આ સમગ્ર ઘટનામાં ભોગ બનેલા પ્રજાપતિ સમાજના 62 વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ અને 29 વર્ષ ની ફાલ્ગુની આ બંનેના મૃત્યુ થયા છે. આ ઉપરાંત ડોક્ટર દર્શના ના પિતા તેમના થી 20 વર્ષ થી અલગ રહે છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના શનિવારના રોજ મોડી રાત્રે બની હતી. આ સમગ્ર ઘટનામાં માતા અને નાની બહેન નું મૃત્યુ થયું છે અને દર્શના ની હાલત ગંભીર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *