દીપક ચાહર ની બહેન માલતી ચાહર છે આટલી સુંદર અને હોટ કે જોનાર લોકો….જુઓ તેમના ફોટા…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે રમત ગમત માં આપણા સૌની પ્રથમ પસંદ ક્રિકેટ જ હોઈ છે. દેશના લોકો માં ક્રિકેટ ને લઈને અલગ જ પ્રકારની ભાવના છે. લોકો ક્રિકેટ જોવું અને તેને રમવા ને પણ ઘણું પસંદ કરે છે. લોકો ક્રિકેટ ની સાથો સાથ તેમના ખેલાડીઓને પણ ઘણા પસંદ કરતા હોઈ છે. અને તેમના અને તેમના પરિવાર વિશે માહિતી મેળવવા ઇચ્છતા હોઇ છે. આપણે અહીં એક એવાજ લોકપ્રિય ખેલાડીની બહેન અંગે વાત કરવાની છે કે જેનો હુસ્નો જાદુ તમામ લોકો પર જોવા મળે છે.
આપણે અહીં દિપક ચાહર ની બહેન માલતી ચાહર અંગે વાત કરવાની છે. આપણે સૌ દીપક ચાહર નાં નામથી વાકેફ છિએ. તેઓ ભારતીય ટીમ ઉપરાંત IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની વાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમે છે. જો કે છેલ્લા થોડા સમય થી તે પોતાની રમત નહીં પરંતુ કંઈક અલગ જ બાબત માટે ચર્ચા માં છે. જણાવી દઈએ કે IPL 2021 દરમિયાન એક મેચમાં સ્ટેડિયમમાં તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી હતી જણાવી દઈએ કે તેમની ગર્લફ્રેન્ડ ખૂબ જ સુંદર છે.
જો કે તેમની બહેન પણ ઘણી જ સુંદર છે. અને તેનું નામ માલતી ચાહર છે. તેઓ એક મોડલ છે. અને મોડલ હોવાના કારણે ઘણા સુંદર પણ છે. આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઈન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે આ માધ્યમ પર અનેક લોકો અને મોટી હસ્તિઓ પણ જોવા મળે છે. જેઓ પોતાના ફેન્સ સાથે પોતાની તસ્વીરો શેર કરતા હોઈ છે.
માલતિ પણ સૉશ્યલ મીડિયા પર ઘણી એકટિવ છે અને તે પોતાના અવનવા ફોટાઓ સૉશ્યલ મીડિયા પર મુકતા રહે છે. હાલ તેમના અનેક ફોટાઓ સૉશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે ચાહકો ને ઘણા પસંદ પણ પડે છે. તેઓ લોકો વચ્ચે ઘણા લોકપ્રિય પણ છે.
જો વાત તેમના સોશ્યલ મીડિયા અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના ઈન્સ્ટાગ્રામ પર 6 લાખ 7 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તેણે ઈન્સ્ટા પર અત્યાર સુધીમાં 385 પોસ્ટ કર્યા છે અને માલતી 18 લોકોને ફોલો કરી રહી છે. આમાંથી એક નામ તેના ભાઈ દીપક ચહરનું પણ છે. આ ઉપરાંત તેઓ મહેન્દ્ર સિંહ ધોની અને તેની ભાવિ ભાભી જયા ભારદ્વાજને પણ ફોલો કરે છે.
માલતી ચાહર પોતાના બંને ભાઈઓ સાથે ઘણો લગાવ રાખે છે જેના કારણે તે અવાર નવાર તેમની સાથે ફોટાઓ મૂકતા જોવા મળે છે. થોડા સમય પહેલા જ તેમણે ભાઈ દીપક અને રાહુલ ચાહર સાથે ફોટા પણ શેર કરે છે. તમને જણાવી દઈએ કે રાહુલ ચહર સ્પિન બોલર છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.