દુબઈ ના લોકો જેવા જલસા કોઈ નહી કરતુ હોય વિશ્વાસ ના આવે તો જોઈ લો આ ફોટા…

આલિસાન જીવન ની ઇચ્છા તો સૌ કોઇ ની હોય છે. બધા ઇચ્છે છે કે પોતે સારું એવું નાણું ભેગું કરે કે જેથી તે ઍક આલિસન જીવન પામી શકે જોકે સમગ્ર માનવ જાતનિ આ ઇચ્છા ખૂબ સામાન્ય ગણાય છે, જે ખોટું પણ નથી સૌ કોઈ ને પોતાના જીવન માં સારી સગવડ મેળવવા નો હક છે, પણ બધા ના નસીબ માં આવી તક હોતી નથી. કહેવાય છે કે પૈસા થી કોઇ દિવસ ખુશીઓ મેળવી શકાય નહીં. પરંતુ હાલ ના સમય માં આ વાત ખોટી સાબિત થતી હોય તેવું લાગે છે. હાલના સમય માં તો નાણું જ બધું છે, તેમાં પણ ગુજરાતી માં કહેવત છે કે,”નાણાં વગર નો નથિયો અને નાને નાથા લાલ”. આપડે અહીં એક એવીજ વાત કરવા જઈ રહિયા છિએ.

આ વાત દુબઇ ની છે તેના વિશે જાણી ને એવું લાગશે કે જો ખિચા માં પૈસા હોય તો બધું જ કરી શકાય છે. દુબઈ ઍક એવી જગ્યા છે કે જ્યાં દુનિયા ના કેટલાક અમિર માણસો રહે છે. ન્યુ વર્લ્ડ વેલ્થ ની નવી રિપોર્ટ આનુસાર અહીં 52000 થી વધુ કરોડપતિ અને 2430 જેટલા બહુ-કરોડપતિ રહે છે. જેમની સંપતિ લગભગ 10 મિલિયન યુએસ ડોલર થી પણ વધુ છે. દુબઈ સંયુક્ત અરબ અમિરાદ ની સાત અમિરાદ પૈકી ઍક અમિરદ છે. અહીં ખૂબ ઉચિ ઉચિ બિલ્ડીંગ તો છે જ પરંતુ બીજું પણ ઘણું છે કે જે તેને બીજા થી અલગ પાડે છે. તો ચાલો જાણી ઍ દુબઈ વિશે.

1)હેલિકોપ્ટર ટેક્ષી:- અહીં હેલિકોપ્ટર ટેક્ષી જોવા મળે છે જે ઍક આમ બાબત છે. આવી હેલિકોપ્ટર ટેક્ષી નો ઉપયોગ કોઇ પણ વ્યક્તિ કેજે ટ્રાફિક માં ફસયેલ હોય તે કરી શકે છે. આ હેલિકોપ્ટર ટેક્ષી તમને ટ્રાફિક માથી લઈ ને તમારાં ઘર કે ઓફિસ સુધી પહોંચાડી દે છે.

2)ફરારી કાર:- દરેક વ્યક્તિની ઇછા જીવન માં એક વાર સારી મોંઘી કાર ચલાવવાનિ હોય છે. ફરારી કાર પણ ઍક આવીજ મોંઘી કર છે. પરંતુ આવી મોંઘી દાટ કાર ત્યાં પોલીસ માટે ની આધિકારિક કાર છે. તેથી જો તમારે આવી કાર ચલાવવિ હોય તો ફક્ત પોલીસ બનવું પડે.

3)પાલતુ જાનવર:- દુબઈ માં કોઇ પણ વ્યક્તિ કોઇ પણ જાનવર ને પાળી શકે છે. પાલતુ પ્રાણીઓ ને લઈ ત્યાં કોઇ બંધન નથી. તેથી ત્યાં તમને સિંહ અને ચિતા જેવા જંગલી અને ખુંખાર જાનવર પાલતુ જોવા મળશે.

4)સોના માટેનું Atm:- આપડે સૌ જાણીએ છિ એ કે atm માથિ પૈસા નીકળે છે,અને આવા માસીન આવા મશીન આવડે ત્યાં પણ છે. પરંતુ દુબઈ માં આવા મશિન છે કે જેમાંથી સોનું નીકળે છે.

5)પેગ્વિન:- આમતો પેગ્વિન ને ઠંડા પ્રદેશ નું પક્ષી ગણાઇ છે, પરંતુ દુબઈ માં ઍક ખોટું બર્ફિલુ વાતાવરણ ઉભું કરવામાં આવ્યુ છે અને ત્યાં પેગ્વિન રાખવામા આવિયા છે આટલે કે રણ માં પેગ્વિન.

6)વાદળો વચ્ચે રમત:- દુબઈ ઍક એવો દેશ છે કે જ્યાં તમને વાદળો વચ્ચે રમ વાનો મોકો મળે છે.અહિ ની હોટલ અલ આરબ ના હેલી પેડ પર્ આનેક્ રમત માટે નું આયોજન કરવામાં આવ્યુ છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *