Entertainment

દેર ના લગ્ન માં ભાભીએ સ્ટેજ પાસે જઈને કર્યું એવું કે લોકો……. તમે પણ જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર લોકો અનેક વિડીયો પણ અપલોડ કરે છે જેમાંથી અમુક વિડીયો જોનાર લોકો નું મન મોહીલે છે. અને લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. આવા ઘણા વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ થાતા હોઈ છે તેમાં પણ લગ્નને લાગતા વિડીયો લોકોમા ઘણા જ પસંદ કરવામાં આવે છે. આવો જ એક વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.

યૂટ્યૂબ પર વાયરલ આ વિડ્યો માં જોઈ શકાય છે કે નવવિવાહિત દંપતિ સ્ટેજ પાસે ઉભા છે. પાછળ લો ચલી મેં ગીત વાગી રહ્યું છે. તે સમયે આ દંપતિની ભાભી સ્ટેજ પાસે આવે છે. અને ડાન્સ કરવા લાગે છે. પહેલતો, ભાભીનો ડાન્સ સામાન્ય લાગે છે પણ પછી, તે એવો ડાન્સ કરે છે કે ત્યાં હાજર તમામ લોકો તાળીઓ પાડવા લાગે છે. તો ચાલો આપણે પણ વિડીયો નો આનંદ લઈએ.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *