Categories
Gujarat

નવરાત્રીમા સોનું ખરીદવાનો સોના જેવો સમય જાણો શું રહેશે ભાવ

Spread the love

મિત્રો આપણે સૌ જાણિએ છીએ કે હાલ નવરાત્રી ચાલી રહી છે. અને તે પૂરી થયા બાદ દિવાળી, ભાઈબીજ બેસ્તુ વર્ષ આમ અનેક તહેવારો એક પછી એક વારા ફરતી શરૂ થઈ જાય છે. આમ આ તહેવારોમા જો તમારે પણ તૈયાર થવું હોય અને સોનાના દાગિના પહેરીને લોકો સામે વટ પાડવો હોય તો આ માહિતી તમારા માટે છે મળતી માહિતિ અનુસાર સોના અને ચાંદી ના ભાવ મા આટલો ઘટાડો થયો છે.

જો વાત કરીએ સોનનિ તો MCX પર સોના નો ભાવ 0.35 ટકા ઘટી ગયો છે. હાલ દરેક 10 ગ્રામ માટે તેનો ભાવ 46600 રૂપિયા થઈ ગયો છે. જ્યારે જો વાત કરીએ ચાંદિ ની તો ચાંદિ 0.6 ટકા ઘટી ગઈ છે હવે દરેક કિલોગ્રામ માટે તેનો ભાવ 60623 રૂપિયા થઈ ગયા છે.

સોના અને ચાંદિના આ ભાવ વધારા પાછળના કારણ ની વાત કરીએ તો વૈસ્વિક બજાર મા ડૉલર ઉચકાઈ ને મજબૂત બનિયો છે સાથો-સાથ ઉચ્ચ અમેરિકન ટ્રેજરિના કારણે તેમા ઘટાડો નોંધાયો છે, સોનુ 0.3 ટકા ઘટીને 1755.05 ડૉલર દરેક ઔસ થઈ ગયું છે.જે 2021 ના ડૉલર ના ઉચ્ચ સપાટી નજીક હતું. જ્યારે બીજી કિમતી ધાતુની વાત કરીએ તો ચાંદી 0.9 ટકા ઘટીને 22.46 ડૉલર દરેક ઔસ થઈ ગઈ

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *