પરીણીતા બે બાળકો સાથે અગ્નિમાં હોમાઈ ગઈ! ઘર કંકાસ બન્યુ આપઘાત નુ કારણ
આપડે જાણીએ છીએ કે જીવન કેટલું અનમોલ છે તે કુદરત ની એક અનોખી ભેટ છે તેવામાં કોઈ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવિદે તો તે ઘણું દૂખ દાહીં તેમના પરીવાર માટે બની રહે છે.
આપડે અહીં એક એવી જ ઘટના વિશે વાત કરવા જઈ રહિયા છીએ કે જાય એક માતાએ તેના બે બાળકો સાથે સામુહિક દેહ ત્યાગ કરીયો છે આ ઘટના છે રાજકોટની તો ચાલો આ આખી ઘટના વિશે માહિતી મેળવિયે.
રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં આ ઘટના બની છે અહીં માતા એ બે બાળકો સાથે સામુહિક આપઘાત કરી છે મળતી માહિતી અનુસાર અહિ નાં 28 વર્ષના દયાબેન વિજયભાઇ ડેડાણીયા અને તેમના બે બાળકો જેમાંથી એક 4 વર્ષ નો અને બીજો કે જે 7 વર્ષ નાં પુત્રો સાથે આપઘાત કર્યો છે.
વાતની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે શરૂઆતની તપાસમાં આ આત્મહતિયાનુ કારણ આંતરિક ગૃહની બોલાચાલી સમજવામા આવે છે જોકે તેમના પતિ એ જણાવ્યુ હતું કે તેમની તેમના પત્ની સાથે બોલાચાલી થઈ ન હતી.જો કે હાલ પોલીસ તપાસ શરૂ છે આ ઘટના બાદ દયાબેનના પરિવાર અને સમગ્ર વિસ્તાર માં શોક નો માહોલ જોવા મ ળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!