Gujarat

પોતાના દીકરા અરહાન ખાન સાથે જોવા મળી મલાઈકા અરોડા, મલાઈકાએ એવો ડ્રેસ પેહર્યો કે જોવા વાળા સૌ કોઈ દંગ થયા

Spread the love

મિત્રો બોલીવુડએ છેલ્લા ઘણા સ્મ્ય્હતી લોકોનું મનોરંજન એક માધ્યમ બની ગયું છે એટલું જ નહી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અભિનેતા-અભિનેત્રીઓએ પણ ઘણી બધી મેહનત કરી છે. એવામાં આજે અમે મલાઈકા અરોડા વિશે જણાવા જઈ રહ્યા છીએ. મલાઈકાતો હાલ કોઈ ફિલ્મમાં જોવા મળતી નથી પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે.

મલિકા અરોડાએ સોશિયલ મીડિયા પર તેના અને અર્જુન કપૂરના રીલેશનને લઈને ખુબ ચર્ચામાં રેહતી હોય છે. માનવામાં આવી રહ્યું છે અર્જુન કપૂર અને મલાઈકા અરોડાએ થોડા જ સમયમાં એક વીજા સાથે લગ્ન સબંધમાં જોડાવાના છે. આ અભિનેત્રીનો બોલીવુડ કરિયર તો કઈ ખાસ નથી પરંતુ તેણે પોતાના અભિનય દ્વારા ઘણા બધા લોકોના દિલ જીતી લીધા છે.

હાલ ક્રિસમસ ઇવેન્ટ પર મલાઈકા અરોડાએ જોવા મળી હતી જ્યાં તે આવા જ લુકમાં જોવા મળી હતી જેને લોકો જોઇને પોતાનો હોશ ખોય બેઠા હતા. આ ઇવેન્ટ માટે મલાઈકાએ એક એવો ગ્લેમરસ ડ્રેસની પસંદગી કરી હતી કે જેની સામે કોઈ પણ યુવાન અભિનેત્રીઓ પણ ફીકી પડી જાય છે.

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોડાએ પોતાના ૧૯ વર્ષના દીકરા અરહાન ખાન સથે પોતાની માતાના ઘરે ક્રિસમસની ઉજવણી કરવા માટે પોહચી હતી. આ પાર્ટીમાં તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ પોહચ્યો હતો. આ પાર્ટીમાં અર્જુન કપૂરએ લાલ અને કાળા રંગના કપડા પેહર્યા હતા જયારે મલાઈકા અરોડાએ નાનું એવું ફ્રોક પેહર્યું હતું.

ડ્રેસનું જ્યારે ઉપરનો ભાગએ ફોર્સેટ લુકમાં હોવાથી મલાઈકા ખુબ સુંદર લાગી રહી હતી. આ આઉટફિટની નેકલાઈનને પ્લજીંગ કટ ડીઝાઈન કરવામાં આવ્યું હતું જેની સાથે બેક પોશનમાં ફ્રી-ફ્યુઝ પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડ્રેસની ફીટીંગ એવી રીતે રાખવામાં આવી હતી કે જેનાથી મલાઈકા ખુબ સુંદર લાગી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *