ફરી એક વખત મલાઈકા અરોડાએ પોતાના કપડાને લીધે ચર્ચાનો વિષય બની જુઓ આ વાયરલ વિડીયો
વર્તમાન સમયમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા એવા કલાકારો છે જે ફિલ્મો કરતા પોતાના સોશિયલ મીડિયા પર વધુ સક્રિય હોય છે અને રોજબરોજ નવી નવી તસ્વીરો અને વિડીયો શેર કરતા હોય છે. કોઈ પણ અભિનેતા અભિનેત્રી પર બધા રિપોર્ટરોનું ધ્યાન હોય છે એવામાં જો કોઈ અભિનેતા -અભિનેત્રીએ થોડી પણ ભૂલ કરી હોય તો તેનો વિડીયો બનાવીને ટ્રોલ કરવામાં આવે છે.
આવી જ એક ઘટનાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી મલાઈકા અરોડા સાથે થઈ હતી. મલાઈકા પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને પોતાના શોખથી ખુબ વખણાતી અભિનેત્રી છે એટલું જ નહી તેના બધા વિડીયો અને પોસ્ટએ હમેશાં ચર્ચાનો વિષય બનેલ હોય છે આમ તો મલાઈકાએ પોતાના જીવનશૈલીની રીતને લીધે ખુબ ચર્ચામાં રેહતી હોય છે જે આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે.
આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે જયારે મલાઈકાએ ‘ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર્સ’ ના સેટ પરથી નીકળે છે ત્યારે આ અભિનેત્રીએ કેમરા સામે ખુબ સારા સારા પોઝ આપી રહી છે અને પોતાના ચાહકો સાથે ફોટો પણ પડાવી રહી છે. મલાઈકા આ વિડીયોમાં નિયોન રંગના ફ્રન્ટ ડ્રેસ પેહર્યો હતો અને આ ડ્રેસને મેચિંગ હિલ પેહર્યા હતા. આ વિડીયો જોઇને અલગ અલગ પ્રકિયા આપી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે આ વિડીયોએ instant bollywood નામનાં instagram ના ઓફિશ્યલ પેજ પર શેર કરવામાં આવ્યો હતો આ વિડીયોએ સોશિયલ મીડિયા ખુબ વાયરલ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે આ વિડીયોમાં લાખોમાં વ્યુવ્સ આવ્યા છે અને ૧ લાખ ૫૪ હજાર જેટલી વધારે લાઈક પણ આવી છે મલાઈકા અરોડાના આ વિડીયો પર તેના ચાહકોએ કમેન્ટમાં ઘણી બધી પ્રતિક્રિયા જણાવતા ઘણી બધી વાતો કહે છે. એક યુઝર જણાવે છે કે શું તમારાથી હિલમાં ચાલવામાં મુશ્કેલી પડે છે?જયારે બીજો એક યુઝર જણાવે છે કે તમે બતકની જેમ કેમ ચાલી રહ્યા છો? આવી બધી વાતએ મલાઈકાના ચાહકો દ્વારા આ વિડીયોના કમેન્ટમાં લખી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.