Entertainment

ફરી એક વાર ઉર્વશી રૌતેલા નો વિડીયો થયો વાયરલ આ વિડીયો જોઈને ફેન્સ બોલ્યા કે…..જુઓ વિડીયો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.

હાલ આવો જ એક ઉર્વશી રૌતેલા નો વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો આપણે સૌ ઉર્વશી રૌતેલા વિશે જાણીએ છિએ. તેમણે પોતાની અભિનય કળા અને પોતાના રૂપના જાદુ વડે કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. હાલ તેમનો એક વિડીયો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો મંત્રમુગ્ધ બની ગયા છે.

જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં જોઈ શકાય છે કે ઉર્વશી રૌતેલાએ તેના બે મિત્રો સાથે લુંગી ડેમ શોપિંગ કોમ્પ્લેક્સમાં નજરે પડે છે. આ નવા લુક માં ઉર્વશી ઘણી જ સુંદર લાગે છે. વિડીયો માં જોઈ શકાય છે કે તેમણે બ્લુ કલરના ગૂંથેલા ક્રોપ શર્ટ સાથે મલ્ટીકલર લુંગી પહેરેલા છે. આ વિડીયો ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે અને તેની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘લુંગી વેકેશન, આ એક સાઇઝની લુંગી બધાને ફીટ કરે છે.’

જણાવી દઈએ કે આ વિડીયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે અને આ વિડીયો પર કોમેન્ટ કરે છે. જે પૈકી એક યુઝરે લખ્યું, ‘સાહી ખેલ ગયી’. બીજાએ લખ્યું, ‘ઓયે રાજુ, જુઓ શું થઈ રહ્યું છે.’ જ્યારે અન્ય એક લખે છે, ‘તમે વિશ્વની સૌથી સુંદર મહિલા છો.’ આ ઉપરાંત બીજા યુઝર્સ હૃદય અને આગ સાથે ઇમોજી છોડતા જોવા મળ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *