India

બચ્ચન પરિવારમાં છવાય રહ્યા દુખના વાદળ એશ્વર્યા કહે છે કે હું જાણો પૂરી બાબત

Spread the love

મિત્રો અમિતાભ બચ્ચને કોઈ પણ પ્રકારની ઓળખાણ કે પરિચયની જરૂર નથી કારણ કે ફક્ત ભારતમાં જ નહી પણ પૂરી દુનિયામાં અમિતાભના નામનો ડંકો વાગે છે. અમિતાભએ પોતાની એક્ટિંગ અને અભિનયના દમ પર પોતાનું આ સ્થાન ફિલ્મ જગતમાં બનાવ્યું છે, એટલું જ નહી અમિતાભ બચ્ચન પાસે ખુબ સંપતી ધરાવે છે.

અમિતાભ બચ્ચનના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો અમિતાભ બચ્ચને જ્યાં ભાદુરી સાથે લગ્ન સબંધમાં જોડાણો હતો અને તેણે એક બાળક પણ છે જેનું નામ અભિષેક બચ્ચન હતું, અભિષેક બચ્ચનની પત્નીએ એશ્વર્યા બની હતી. મિત્રો તમને જણાવી દઈએ કે અમિતાભએ જો ફક્ત ખાલી ૧૦ ફિલ્મો કરે તો પણ તે કરોડોની સંપતીનો માલિક બની જાય તેમ છે.

અમિતાભ બચ્ચન પાસે ઘણા કરોડોની સંપતી છે આથી અમિતાભએ હમેશા પોતાની સંપતી છુપાવાની કોશિશ કરતો હોય છે જેથી તેને ઓછો ટેક્સ ભરવો પડે. સરકાર દ્વારા આવા અભિનેતાઓ પર સતત ને સત્ત્ત નજર રાખવમાં આવતી હોય છે કે તેઓ ટેક્સ ભરે છે કે નહી, આમતો અમિતાભ બચ્ચન પાસે કાળું નાણું નથી પણ તેના પરિવાર પર એક સંકટ આવી પોહ્ચ્યું છે.આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે એશ્વર્યા રાય બચ્ચનને ઇડીએ પૂછતાછ માટે બોલાવી છે, આવો તમને આ પૂરી ઘટના વિશે જણાવીએ કે એશ્વર્યા રાયએ એવું તો શુ કર્યું હશે જેનાથી તેને પૂછતાછ માટે લઈ જવામાં આવી.

ભારતમાં ઘણા બધા એવા લોકો હોય છે જે પોતાના ટેક્સની બચત કરવા માટે વિદેશમાં ઘર, જમીન કે બીજી કોઈ સંપતી ખરીદતા હોય છે જેથી ટેક્સ ભરવો પડે નહી. આને માટે થઈને ભારત સરકાર દ્વારા એક વિભાગની રચના કરવામાં આવી છે જેનું નામ ઇડી વિભાગ છે. આ વિભાગ દ્વારા એવા તમામ ભારતીયો પર નજર રાખવામાં આવે જે વિદેશમાં કોઈ સંપતી ખરીદે છે. એશ્વર્યા રાય બચ્ચનએ પણ કઈક આવું જ કર્યું, તેણે પોતાના ટેક્સ બચાવા માટે વિદેશમાં કઈક સંપતી લીધી જે ઇડી વિભાગની નજરે ચડી ગઈ છે.

આ વાતને લઈને સોશિયલ મીડિયામાં એશ્વર્યા રાય બચ્ચન અને અમિતાભ બચ્ચનએખુબ ચર્ચામાં છે, એટલું જ નહી આ વાતને લઈને અમિતાભ બચ્ચનએ ખુબ પરેશાન નજરે પડે છે. તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયએ ફિલ્મો દ્વારા ઘણા બધા કરોડોની કમાણી કરે છે અને ભારત સરકારને ઘન બધો ટેક્સ પણ ભરે છે.

એશ્વર્યા રાયના અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો તેને એક દીકરી છે જેનું નામ આરાધ્ય છે. તમને જણાવી દઈએ કે એશ્વર્યા રાયનો એવા કલાકારમાં સમાવેશ થાય છે જેને વિદેશમાં કરોડોની સંપતી ધરાવે છે, આ કારણન લીધે જ એશ્વર્યા રાય બચ્ચનને ઇડી વિભાગ દ્વારા પૂછતાછ માટે બોલવી હતી, આ વાતને લઈને આ અભિનેત્રીએ ખુબ ચર્ચામાં પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *