Gujarat

ભગવાન શ્રીકૃષ્ણની આ એક વસ્તુ રાખો હંમેશા પોતાની સાથે, મોટામાં મોટી આફતોથી મળશે છુટકારો…

Spread the love

દરેક લોકો ઈચ્છે છે કે એના જીવન માં પૈસા નો ભાર રહે. જેના માટે તે અલગ અલગ ઉપાય પણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણા એવા ઉપાય છે, જેની મદદ થી તમે પોતે દરેક મુસીબતો માંથી નીકળી શકો છો, તો ચાલો જાણી લઈએ એમાંથી નીકળવાનો યોગ્ય માર્ગ. જયારે વ્યક્તિને બધી બાજુથી દુખ આવે છે તો એને ભગવાન ની યાદ આવે છે. તે ભગવાન ના શરણ માં જવા માંગે છે.

આજે અમે ભગવાન કૃષ્ણ ની એક એવી ખાસ વસ્તુ જે એને ખુબ જ વહાલી છે એની સાથે જોડાયેલ એવા ઉપાય જણાવીશું જેનાથી તમારી દરેક પરેશાનીઓ દુર થશે. આપણે બધા જાણીએ છીએ કે ભગવાન કૃષ્ણ ને બાંસુરી અને મોર પંખ ખુબ જ પસંદ છે, તો ચાલો જાણી લઈએ મોર પંખ નું કેટલું મહત્વ રહેલું છે.

પર્સમાં રાખવું મોરપિચ્છ: જો તમારે પૈસા ની અછત હોય અથવા કોઈ કારણથી તમારા ઘરમાં પૈસા ટકતા ન હોય તો તમે જે પર્સ નો ઉપયોગ કરો છો, એને ક્યારેય ખાલી ન થવા દેવું. ભલે એમાં એક રૂપિયા જ રાખેલો હોય. એ સિવાય તમે તમારા પર્સ માં મોરપિચ્છ રાખો. એવું કરવાથી ધન સબંધી દરેક પરેશાનીઓ દુર થઇ જશે. સાથે જ પૈસા આવવામાં જે પણ રુકાવટ આવી રહી હોય તે પણ દુર થઇ જશે.

દુશ્મન ને ભગાવવા દુરઆજકાલ ના જમાનામાં જેટલા દોસ્ત નથી હોતા એનાથી વધારે દુશ્મન હોય છે. એવામાં દુશ્મન ને દુર ભગાવવા માટે તમે મંગળવાર ના દિવસે હનુમાન જી ના માથા પર મોરપિચ્છ માં દુશ્મન નું નામ લખીને આખી રાત રાખી દેવું, પછી સવારે તમે આ મોરપિચ્છ ને જળની સાથે પ્રવાહિત કરી દેવું. એનાથી તમારા દુશ્મન ખુબ જ દુર રહેશે.

ભયાનક સપનાને દુર કરવા: ઘણી વાર જોવામાં આવે છે કે બાળકો અથવા વડીલો ને ભયાનક સપના આવે છે, જેના કારણે તે ખુબ જ બીક પણ લાગે છે. ઘણી વાર આ ડર માં પણ બદલાઈ જાય છે. એવામાં જો તમને ભયાનક સપના ની ફરિયાદ હોય તો રાત્રે સુતા સમયે તમારા તકિયા ની નીચે મોરપિચ્છ રાખીને સુવું. એનાથી તમને આ પ્રકારની પરેશાની નહિ આવે.

અભ્યાસમાં મન ન લાગવું: બાળકો ને ઘણી વાર એ જ ફરિયાદ હોય છે કે એનું મન અભ્યાસ માં નથી લાગતું, જેના કારણે માં બાપ પૂરી રીતે પરેશાન થઇ જાય છે. એવામાં જો તમારા બાળક ને પણ આવી સમસ્યા હોય તો એના માટે તમારે એના પુસ્તક માં મોરપિચ્છ રાખી દેવું જોઈએ. એનાથી બાળક નું મન પૂરી રીતે ભણવામાં રહેશે અને સાથે જ એને અભ્યાસ માં ખુબ જ સફળતા પણ મળશે. એટલું જ નહિ, એવું કરવાથી બાળક નો માનસિક વિકાસ પણ સારો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *