ભાવનગર જિલ્લાના પાલીતાણાના ટીનાભાઇને આર્થિક મદદ કરતા સામાજીક કાર્યકરો

પાલીતાણા ખાતે રહેતા અને સામાન્ય પરીવાર હોય તેવા ટીનાભાઇને લાંબા સમયથી હાથી પગો બિમારીથી પીડાતા ટીનાભાઇ જે હાથી પગો બીમારીથી તેમનું ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ હોય

ત્યારે ગારીયાધાર સમસ્ત યુવા કોળી સમાજના પ્રમુખ નરેશભાઈ મકવાણાને ટીનાભાઇની બીમારીની જાણ થતાં કલ હમારા યુવા સંગઠન પાલીતાણા પ્રમુખ જયસુખ ભાઈ મકવાણાનો સંપર્ક કરી ટીનાભાઇ ધરે રાશનકીટ આપવા તેમજ આર્થિક રીતે મદદ કરવા જણાવ્યું હતું

પાલીતાણા કલ હમારા યુવા સંગઠન ટીમ દ્વારા ટીનાભાઇની રૂબરૂ મુલાકાત લઈ તેમના ધરે રાશનકીટ પહોંચાડવામાં આવી હતી ટીના ભાઇને હાથી પગો જેવી ગંભીર બીમારી જાણ થતાં ગારીયાધાર તાલુકાના સમસ્ત યુવા કોળી સંગઠન પ્રમુખ નરેશભાઇ મકવાણા

વ્યવસ્થા પરીવર્તન પાર્ટીના સંજયભાઇ ગોહિલ પરવડી તેમજ શિવેન્દનગરના કેશુભાઇ મકવણા પેંડા વાળા દ્વારા આર્થિક અને રાશન કરીયાણા મદદ કરવામાં આવેલ ટીનાભાઇની હાથી પગો બીમારીની જાણ થતાં દાતાઓના સંપર્ક કરી

ટીના ભાઇના દુ:ખમાં ભાગ લેતા કલ હમારા યુવા સંગઠન પાલીતાણા પ્રમુખ જયસુખbભાઈ મકવાણા હિમત ભાઇ બાંભણીયા રમેશભાઇ પરમાર નિલેષભાઇ જાદવ હિતેશ ભાઇ મકવાણા વગેરે સમાજપ્રેમી ભાઇઓ..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *