Gujarat

માતા પિતા ઓ ખાસ ધ્યાન આપે સુરત મા ઘટી કે બાળક બિલ્ડીંગ ઉપર થી નીચે પકકાયું

Spread the love

બાળક, કોઈ પણ નાનું બાળક તેના પરિવાર માટે એક આશીર્વાદ સામન છે. નાના બાળક ના આગમન થી જાણે ઘર-પરિવાર માં આનંદ નો માહોલ છવાય જાય છે. પરંતુ તેવામાં જો આવું નાનું બાળક વયુજાય તો? તો આખા પરીવાર ની ખુશીઓ જાણે નાસ પામી હોય તેવું લગે છે. અહી આપડે એક એવીજ ઘટના વિશે જાણીશું કે કઈ રીતે માતા-પિતા ની બેદરકારી ને લીધે,એક માસુમ બાળક એ પોતાનો જીવ ગુમાંવિયો. આ વાત સુરત શહેરની છે, જ્યાં શહેરના કતારગામ વિસ્તર માં એક ઈમારત નાં આઠ મા માળેથી એક બે વર્ષ નું બાળક રમતા રમતા નીચે પડીગ્યું અને તેનું ખુબ કરુણ મોત નીપજયું.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો કતારગામ વિસ્તાર ની લક્ષ્મી રેસીડેન્સી માં એક બિલ્ડીંગ ના આઠ માં, માળે ગેલેરી માં બે વર્ષ નું બાળક રમતા રમતા નીચી પડીગયુ. જે સમગ્ર બાબત કેમેરા માં કેદ થઈ ગઈ હતી. આ ઘટના તમામ માતા-પિતા માટે કે જેમના બાળકો નાના છે તેમના માટે પ્રેરણા રૂપ બની ને રહીજાય છે.

આપને સૌ જાણીએ છીએ કે હવે બધા શહેરો માં મોટે ભાગે ઉચી-ઉચી બિલ્ડીંગ જોવામળે છે. જેમાં ચાલવા માટેના પેસેજ માં અને ગેલેરીમાં ગ્રીલ હોય છે. પરંતુ ઘણી વાર આવી ગ્રીલ ની વચે ની જગ્યા ઘણી મોટી હોય છે કે જેમાંથી કય પણ વસ્તુ નીચે પડી શકે.

તેથી આવી બિલ્ડીંગ બનાવનાર વ્યક્તિ ઓ એ ટેવાત ની કાળજી રાખવી જોયે કે આપેલ ગ્રીલ ની જગ્યા બોવ મોટી ના હોય, તથા જયારે આવું મકાન કોઈ લે ત્યારે માતા-પિતા એપણ તે વાત નું ધ્યાન રાખવું જોઈએ. અને જો તેમ્જનાય કે આવી જ્ગ્યા વધુ છે તો વધારાની ગ્રીલ લાગવી દેવી જોઈએ કે જેથી કોય પણ વસ્તુ નીચે ના પડી શકે. જોકે હાલમાં આ આખી ઘટના અંગે ની જાણ પોલીસ ને કરાઈ. અને પોલીસે બધી ઘટના જાણી ને તેને અકસ્માત ની મોત નો ગુનો દાખલ કરીને તપાસ શરુ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *