India

માનવતાને મહેકાવનાર વિડીયો સૉશ્યલ મીડિયા પર વાયરલ એક વ્યક્તિ એ પોતાની ગાડી અન્ય ગાડી સાથે…. તમે પણ જુઓ વિડીયો.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં કયારે શું જોવું કે કયારે શું સાંભળવું તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. આ માધ્યમ પર દરરોજ હજારો લાખો વીડિયો અપલોડ થાય છે. પરંતુ તેમાંથી માત્ર થોડા જ લોકોમાં તેમની છાપ છોડવામાં સક્ષમ છે. આ સમયે આવા જ એક વીડિયોએ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઈ ગઈ છે. ક્યારેક આપણે અહીં એવા વિડીયો જોઈએ છીએ જે આપણને ભાવુક કરી દે છે તો ક્યારેક હસવું રોકવું મુશ્કેલ બની જાય છે.

જો વાત આ વાયરલ વિડીયો અંગે કરીએ તો તેમાં માનવતા ને મહેકાવે તેવી ઘટના સામે આવી છે. વિડીયોમા જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના જાન કે પોતાની ગાડી ની પરવાહ કર્યા વગર એક અનિયંત્રિત ગાડી ને રોકવા માટે પોતાની ગાડીની ટક્કર આ ગાડી સાથે કરાવે છે અને બીજી વ્યક્તિનો જીવ બચાવે છે. જો વાત આ વિડીયો અંગે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી મુજબ આ વિડીયો નેધરલેન્ડ નો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અહીં એક ગાડી અનિયંત્રિત થઈ ગઈ હતી. અને આ ગાડી અનિયંત્રિત થયા બાદ મુખ્ય રસ્તાથી ઉતરી ગઈ અને પાસેના ઘાસના મેદાનમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી હતી. તેવા સમયે આ ગાડી લોખંડની રેલિંગ સાથે ઘણી વખત અથડાય છે, પણ તે અટકતી નથી. આવી પરિસ્થિતિ માં આ અનિયંત્રિત ગાડીને રોકવા માટે, એક વ્યક્તિ આ ગાડીને પોતાની ગાડી સાથે અથડાવા દે છે. કે જેથી આ અનિયંત્રિત ગાડી ઉભી રહી જાય. જો કે આ ટક્કર બાદ પણ બંને વ્યક્તિઓ સુરક્ષિત છે.

આમ તે વ્યક્તિ આ ગાડી ચાલાક અને અન્ય લોકો નો જીવ બચાવે છે આ વિડીયો હાલ સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે તેને અત્યાર સુધિમા 7.86 લાખથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે અને લોકો આ વ્યક્તિના ઘણા વખાણ પણ કરે છે. તો ચાલો આપણે પણ આ વિડીયો જોઈએ.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *