Entertainment

મેચ જોવા આવેલ વ્યક્તિ જ્યારે મોઢા માં ગુટકા ખાઈ ને ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે અચાનક કેમેરો…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં ક્યારે શું જોવું કે શું સાંભળવું તે વિશે ક્યારેય કંઈ કહી શકાતું નથી. અહીં દરરોજ હજારો લાખો ફોટાઓ અપલોડ થાય છે. જે પૈકી અમુક ફોટાઓ ઘણા મજેદાર હોઈ છે તો અમુક લોકો ને વિચારતા કરી મૂકે છે. જો કે આ પૈકી ઘણા ફોટા લોકો ને પસંદ આવે છે અને તે વાયરલ થતાં હોઈ છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ગુટકા આપણા શરીર અને જીવન માટે ઘણા હાની કારક ગણાય છે. જેના કારણે સૌ કોઈ તેના સેવન ની ના પડતાં હોઈ છે કારણકે આવા પદાર્થ ના સેવન ના કારણે વ્યક્તિ અનેક એવી બિમરિઓ નો ભોગ બની જાય છે કે જેનુ નિદાન કરવું પણ મુશ્કેલ બને છે.

જો કે આપણે સૌ જાણીએ છિએ કે દેશ નું કાનપુર શહેર આવા ગુટકા માટે ઘણું પ્રસિદ્ધ છે. હાલ સોશ્યલ મીડિયા પર અહીંનો એક ફોટો ઘણો વાયરલ થઈ રહ્યો છે ફોટા માં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ક્રિકેટ મેચ જોવા આવ્યો છે. તે સમયે તે વ્યક્તિ મોઢામાં ગુટકા ખાતો અને ફોન પર વાતો કરતો નજરે પડે છે. તેના પછી જે થાય છે તે ઘણું જ રમૂજ ભરેલું છે.

તો ચાલો આપણે આ ફોટા વિશે વિસ્તારથી વાત કરીએ. આપણે સૌ જાણીએ છિએ કે હાલ ભારત અને નુઝિલેનેડ વચ્ચે મેચ ચાલી રહી છે. તેવામાં અહીં એક વ્યક્તિ તરફ કેમેરાની નજર પડી. આ વ્યક્તિ ના મોંમાં ગુટખા ભરીયા હતા અને તે ફોન પર વાત કરી રહ્યા હતો. બસ પછી શું આ વ્યક્તિ નો ફોટો સૉશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થવા લાગ્યો. અને લોકોએ આ તસવીરને કાનપુર સાથે જોડીને ફની ટ્વિટ કરી હતી.

તમને જણાવી દઈએ કે આ ફોટાને લઈને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે એક મીમ શેર મુક્યું હતું જેમાં લખ્યું હતું કે આ વ્યક્તિ જેની સાથે વાત કરી રહ્યા છે, તે કહેતો હશે કે ઓહ, મોંમાંથી સોપારી કાઢીને બોલો રે બાબા આ ઉપરાંત આ ફોટાને લઈને કુમાર વિશ્વાસે પણ શેર કરતા લખ્યું કે આજે કનાહીપુરમાં મેચ અહાઈ આ ઉપરાંત અન્ય લોકોએ પણ સોશિયલ મીડિયા પર આ તસવીર દ્વારા કાનપુરની પોતાની યાદો તાજી કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *