લગ્નમાં દુલ્હાએ પોતાની દુલ્હન પાસે એવી માંગ કરી કે જેનથી લગ્નમાં રોમેન્ટિક માહોલ પ્રસરી ગયો, શું હતી તેની માંગ? જુઓ વાયરલ વિડીયો
વર્તમાન સમયમાં લગ્નની સીઝન ચાલી રહી છે તે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ. મિત્રો લગ્નને એક પ્રસંગ નહી પણ એક તેહવાર માનવામાં આવે છે જેમાં લોકોએ ખુબ આનંદથી આ તેહવારની મજા માણતા હોય છે. એવામાં લગ્ન પ્રસંગ હોય અને કઈ મજાક મસ્તી વગર થાય તેવું તો બની જ ના શકે. દુલ્હાના કે દુલ્હનના મિત્રો દ્વારા કઈકને કઈકતો મજાક મસ્તી કરવામાં આવતી જ હોય છે જેથી કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છુટી જતું હોય છે.
એવામાં સોશિયલ મીડિયા પર એક લગ્નનો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં દુલ્હા કે દુલ્હનના મિત્રો નહી પણ ખુદ દુલ્હોએ દુલ્હન પાસે એવી માંગ કરે છે કે જેના વિશે તમે વિચાર્યું પણ નહી હોય. જો આ વિડીયોની વાત કરવામાં આવે તો આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ ધૂમ મચાવી રહ્યો છે એટલું જ નહી લોકો દ્વારા આ વિડીયોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ વિડીયોમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે દુલ્હોએ દુલ્હન પાસે માંગ કરતા જણાવે છે કે દુલ્હન પેહલા તેને ચુંબન કરશે તોજ દુલ્હોએ તેને હાર પેરાવશે. આવી માંગ દુલ્હા દ્વારા કરવામાં આવે છે. આવી માંગ સાંભળીને ત્યાં ઉપસ્થિત તમામ લોકોએ પોતાનું હાસ્ય રોકી શકતા નથી. શું તમને લાગે છે કે દુલ્હન આ માંગને પૂર્ણ કરશે? હા, દુલ્હનએ દુલ્હાની આ માંગને પૂરી કરતા તેના ગાલ પર ચુંબન કરે છે અને હાર પેહરાવે છે.
View this post on Instagram
જો આ વિડીયોની વાત કરવામાં આવે તો આ વિડીયોએ Witty_Wedding નામના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોમાં વર્તમાન સમયમાં ૨૦ હજારથી પણ વધુ લાઈક છે અને લોકો દ્વારા આ વીડિયોના કમેન્ટ સેકશનમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દુલ્હાએ પોતાના લગ્નને રોમેન્ટિક બનાવામાં કોઈ પ્રકારની કસર મૂકી હતી નહી. આ વિડીયોને શેર કરતા તે લખે છે કે “એક ટ્વીસ્ટ સાથે મારી વરમાળા. જયારે તમે પોતાની કોલેજ સમયની પેમિકા સાથે લગ્ન કરી રહ્યા હોવ.’ આ વિડીયોને લોકો દ્વારા વારંવાર જોવામાં આવી રહ્યો છે.