Entertainment

લગ્નમાં દુલ્હા-દુલ્હન વચ્ચે એવા દ્રશ્યો સર્જાયા કે જે જોઇને સૌ કોઈ પ્રભાવિત થયા, દુલ્હનએ દુલ્હાના કાનમાં…. જુઓ આ વાયરલ વિડીયો

Spread the love

મિત્રો હાલના સમયમાં લગ્નની સીઝન ચાલી રહી છે એવામાં આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે અત્યારે કોઈ પણ વ્યક્તિના લગ્ન હોય તો તે પોતાના લગ્નની તસ્વીરો અને વિડીયોએ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. એવામાં હવે એક આવો ટ્રેન્ડ બની ગયો છે કે કોઈ પણ વ્યક્તિના લગ્ન હોય તેની તસ્વીરો અને વિડીયોએ સોશિયલ મીડિયા પર શેર કરવાના જ તે. અમ તો તમે ઘણા બધા એવા લગ્નના વિડીયો જોયા હશે.

આજે અમે આ પોસ્ટના માધ્યમથી થી એક એવા વિડીયો વિશે જાણકારી આપવા જઈએ છીએ જે હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વિડીયોએ હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ વિડીયોને વારંવાર જોવાનું પણ પસંદ કરી રહ્યા છે. આ વિડીયોમાં એવું તો શું હશે કે બધા લોકો આ વિડીયો જોવા માટે તરસી રહ્યા છે, તો તમને આ વિડીયો વિશે તમને જણાવી દઈએ.

વાયરલ થઈ રહેલા આ વિડીયો વિશે વાત કરીએ તો આ વિડીયોમાં દુલ્હા-દુલ્હનનો રોમેન્ટિક મિજાજ જોવા મળે છે. વિડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હો-દુલ્હનએ સજી ધજીને ઉભેલા હોય છે ત્યારે જ દુલ્હનએ દુલ્હાના કાનમાં કઈક કહે છે અને દુલ્હો ગોઠણ પર બેઠી જાય છે, આ જોઇને ત્યાં ઉપસ્થિત તમામ લોકો દુલ્હાને ચીયર કરવા લાગે છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

દુલ્હા-દુલ્હનનો આ રોમેન્ટિક વિડીયોએ witty_weding નામના instagram એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયોને શેર કરતા કેપ્શનમાં લખે છે કે, ‘જીવનભર સાથે રેહવા વળી પળો.’ આ વિડીયોને જોઇને લોકો ખુબ પ્રભાવિત થયા છે અને આ વિડીયોના કમેન્ટમાં સેક્શનમાં નવી નવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વિડીયો હજારોની સંખ્યામાં વ્યુવ્સ અને લાઈક્સ મળી ચુકી છે અને આ વિડીયો હજી વાયરલ થઈ જ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *