મિત્રો હાલના સમયમાં લગ્નની સીઝન ચાલી રહી છે એવામાં ઘણા બધા એવા વિડીયો હોય છે જે રોજબરોજ વારંવાર વાયરલ થતા હોય છે. જેમાં અમુક વિડીયો હસાવી દે એવા હોય છે જયારે અમુક વિડીયોએ જોનાર કોઈ પણ વ્યક્તિને ભાવુક કરી દેતા હોય છે. એવામાં હાલના સમયમાં સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેમાં દુલ્હા કે દુલ્હનના મિત્રોએ કોઈ મજાક મસ્તી કરતા હોય છે.
પણ હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેમાં કોઈ મિત્ર કે સખી મજાક નથી કરતી પણ ખુ દુલ્હનએ એવું કરે છે જેને જોઇને લોકોએ પોતાનું હાસ્ય રોકી શક્યા ન હતા. તો મિત્રો ચાલો આ વિડીયો વિશે તમને સપૂર્ણ માહિતગાર કરીએ. આ વિડીયોમાં એવું થાય છે કે દુલ્હનએ પોતાના લગ્નમાં જતી હોય છે ત્યારે વચ્ચે રસ્તામાં જ રામ લાડુ જોઇને આ દુલ્હન લલચાઈ જાય છે અને પોતાના પર કાબુ કરી શકતી નથી.
આ વાયરલ વિડીયો જોઇને કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છુટી શકે છે કારણ કે દુલ્હનએ કઈક કર્યું જ એવું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે એટલું જ નહી આ વિડીયોને લોકો વારંવાર જોવાનું ઓન પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વિડીયો માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે દુલ્હનએ પોતાનું વાહન ઉભું રાખીને રામ લાડુ ખાય છે અને દુલ્હો પણ આ ખાવાની માંગ કરે છે તો પેહલા દુલ્હનએ તેને આ લાડુ ખવડાવતી નથી પછી દુલ્હનએ દુલ્હાને આ લાડુ ખવડાવે છે. આ વિડીયો જોવામાં ખુબ ફની છે કારણ કે કોણ એવી દુલ્હન હશે જે તૈયાર થઈ ને કઈક ખાવા ઉભી રેશે.
View this post on Instagram
આ વિડીયો વિશે વાત કરીએ તો આ વિડીયોએ સોશિયલ મીડિયા પર banthanabanno નામના instagram એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો, આ વિડીયોને હાલ ઘણા બધા લોકોએ જોઈ લીધો છે અને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં પોતાના અભિપ્રાયો રજુ કર્યાં હતા જે ખુબ જોવા લાયક હતા. તમને જણાવી દઈએ કે આ લગ્નનો પેહલો એવો વિડીયો નથી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.