લગ્ન માં વરરાજા ના મિત્રો ની હરકત જોઈ દુલ્હન થઇ ગુસ્સે અને જે થયું તે……જુઓ વિડીયો.
લગ્ન સીઝન ચાલતી હોય લોકો ધૂમધામ થી લગ્ન કરતા હોય છે. લગ્ન દરમિયાન લોકો ખુબ જ મોજમસ્તી કરતા હોય છે અને ક્યારેક એવા એવા વિડીયો વાયરલ થતા હોય છે કે લોકો ચકિત રહી જાય છે અને લોકો હસી હસી ને લોટ પોટ થઇ જાય છે. એવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર લગ્ન નો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જોઈ ને લોકો ખુબ જ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
લગ્ન નો એક વિડીયો જેમાં કન્યા પોતાના વર ને વર માલા પહેરાવા માટે આવે છે તે દરમિયાન વરરાજા ના મિત્રો દ્વારા કંઈક એવું કાર્ય કરવામાં આવે છે કે દુલ્હન ગુસ્સે થઇ જાય છે. લગ્ન ની આ મુવમેન્ટ જોઈ ને લોકો પણચોકી ઉઠે છે. અને લગ્ન માં હાજર મહેમાનો પણ હસવાનું રોકી શકતા નથી. દુલ્હને એવું તે શું કર્યું હશે?
જયારે વરરાજા દુલ્હન પાસે આવે છે તે દરમિયાન કન્યા પોતાના પતિ ના ગળા માં વરમાળા નાખે છે તે દરમિયાન વરરાજા ના મિત્રો વરરાજા ને તેડી લે છે. અને દુલ્હનને વરમાળા પહેરાવવા દેતા નથી આ જોઈ ને દુલ્હન ગુસ્સે થઇ જાય છે અને બાદ માં મજાક માં સોફા પર જય ને બેસી જાય છે.
વરરાજાના મિત્રો અને વરરાજા તો બસ જોતા જ રહી જાય છે અને બીજા લોકો હસતા રહી જાય છે. બધા લોકો દુલ્હનને જોઈ હસવા લાગે છે અને વરરાજા ના મિત્રો નો મજાક બની રહે છે. લોકો આ વિડીયો જોઈ પોતાની ખુબ જ મનોરંજન પૂર્વક ની પ્રતિક્રિયાઓ આપી રહયા છે. જુઓ વિડીયો.
View this post on Instagram