Gujarat

વાઇરલ : દિશા પટનીએ સ્ટ્રેપલેસ મા લખ્યું એ તમે જોતા રય જશો…

Spread the love

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે અવારનવાર સો.મીડિયામાં હોટ અને સેક્સી તસવીરો શૅર કરતી હોય છે દિશાના સો.મીડિયા અકાઉન્ટમાં બીચ વેકેશનની તસવીરો ઘણી જ જોવા મળે છે. કોરોના બાદ દિશા પટનીએ વેકેશનની ઘણી તસવીરો શૅર કરી છે. હાલમાં જ દિશાએ બિકીની તસવીર શૅર કરી હતી.

સ્ટ્રેપલેસ બિકીનીમાં દિશા દિશાએ તાજેતરમાં જ સેક્સી પિંક સ્ટ્રેપલેસ બિકીની તસવીરો શૅર કરી હતી. આ થ્રોબેક તસવીરમાં દિશાનો ચહેરો જોવા મળતો નથી. તેણે પિંક હેટથી ચહેરો છુપાવ્યો છે. તસવીરમાં દિશા કોઈ ઝાડ નીચે બેઠેલી જોવા મળે છે.

કથિત પ્રેમીએ કાયલ થયો દિશાની આ તસવીર પર યુઝર્સ વિવિધ કમેન્ટ્સ કરી રહ્યાં છે. દિશાની બહેન તથા કથિત પ્રેમી ટાઈગર શ્રોફે પણ કમેન્ટ કરી હતી. દિશાની બહેને કહ્યું હતું, ‘મને યાદ છે કે આ હેટ એકદમ પિંક છે અને બેસ્ટ બોડી.’ તો ટાઈગર શ્રોફે હાર્ટ તથા ફાયરની ઈમોજી શૅર કરીને લખ્યું હતું, ‘હોટ.’

આ પહેલાં સ્ટનિંગ તસવીરો શૅર કરી હતી બિકીની તસવીર પહેલાં દિશાએ બ્રાઉન ક્રોપ ટોપ પહેર્યું હોય તેવી તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને દિશાએ કહ્યું હતું કે તેણે જાતે જ મેકઅપ કર્યો છે અને વાળ પણ જાતે જ સેટ કર્યા છે. ઇયરરિંગ્સ તથા નેકપીસ સાથે દિશાએ લુક કમ્પ્લિટ કર્યો હતો.

ટાઈગર-દિશાના સંબંધો ટાઈગર તથા દિશા બંને એકબીજાને સારા મિત્રો જ ગણાવે છે. જોકે, બંને વચ્ચે અફેર હોવાનું માનવામાં આવે છે. બંને આ વર્ષે પણ માલદીવ્સમાં વેકેશન મનાવવા ગયા હતા. ગયા વર્ષે પણ બંને સાથે વેકેશન મનાવવા માલદીવ્સ ગયા હતા. બંને વર્કઆઉટ, ડિનરડેટ પર ઘણીવાર સાથે જોવા મળે છે. આટલું જ નહીં દિશા પટનીની પોસ્ટ પર ટાઈગરની માતા આયેશા શ્રોફ તથા બહેન ક્રિષ્ના શ્રોફ અવાર-નવાર કમેન્ટ્સ કરતાં રહે છે. દિશાને શ્રોફ પરિવાર સાથે ઘણું જ સારું બને છે

દિશા ‘એક વિલન 2’માં જોવા મળશે દિશા પ્રોડ્યસૂર એકતા કપૂરની ફિલ્મ ‘કેટીના’, ‘એક વિલન 2’માં જોવા મળશે. ‘એક વિલન 2’ આવતા વર્ષે રિલીઝ થશે. છેલ્લે દિશા ફિલ્મ ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં સલમાન ખાન સાથે જોવા મળી હતી. ટાઈગરની વાત કરીએ તો તે ‘હીરોપંતી 2’, ‘ગણપત’ તથા ‘બાગી 4’માં કામ કરી રહ્યો છે. ટાઈગર છેલ્લે ‘બાગી 3’માં જોવા મળ્યો હતો. તે પહેલાં તે રીતિક રોશન સાથે ફિલ્મ ‘વૉર’માં જોવા મળ્યો હતો. યશરાજ બેનરની આ ફિલ્મ સુપરડુપર હિટ રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *