શાહરૂખ ખાનની માતાની આ ક્રિકેટર સાથે થઈ હતી સગાઈ, પછી થયું એવું કે જેના લીધે આ સગાઈને તોડવી પડી, શું હશે સગાઈ તોડવાનું કારણ?
બોલીવુડના મશહુર અભિનેતા શાહરૂખ ખાન વિશે કોણ નહી જાણતું હોય, મિત્રો આપણે સૌ કોઈ શાહરૂખ ખાનને ‘કિંગ ખાન’ ના નામથી ઓળખીએ છીએ. શાહરૂખ ખાનએ પોતાની એક્ટિંગ અને અભિનય દ્વારા તેના ચાહકોના મનમાં એક પોતાની અલગ છાપ બનાવી લીધી છે. હાલતો અ આભીનેતાની કોઈ ફિલ્મ આવી નથી પરંતુ ભવિષ્યમાં આ અભિનેતાની ઘણી બધી ફિલ્મો આવી રહી છે.
તમે જાણતા જ હશો કે શાહરૂખ ખાનનો સંતાન આર્યન ખાનએ થોડા સમય પેહલા જ ડ્રગના કેસમાં ઝડપાયો હતો, આના લીધે આ અભિનેતા અને તેના સંતાનની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ હતી. અત્યારે તો આર્યન ખાનને જામીન પર છોડાવી લેવામાં આવ્યો છે. આવી જ એક ખાસ વાત વિશે આ પોસ્ટમાં અમે તમને જણાવા જઈ રહ્યા છીએ.
બોલીવુડ સુપરસ્ટાર ‘કિંગ ખાન’ ની માતા ફાતિમાની પેહલી સગાઈ ક્રિકેટર અબ્બાસ અલી બેગ સાથે થઈ હતી પરંતુ અમુક કારનોને લીધે આ સગાઈને તોડવી પડી હતી અને ફાતિમાને શાહરૂખ ખાનના પિતા સાથે લગ્ન કરવા પડ્યા હતા. આવું શાહરૂખ ખાનએ પોતે જણાવે છે. પણ શું તમે જાણો છો કે ફાતિમાને તેની સગાઈ શું કામ તોડવી પડી હતી?
આ વાત ખુલાસો કરતા શાહરૂખ ખાનએ એક લાંબી વાર્તા સભળાવે છે. કિંગ ખાનએ પોતે પોતાનો પ્રેમ પ્રાપ્ત કરવા મેહનત કરી જ હતી પરંતુ તેની માતાની કહાની પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. તો ચાલો મિત્રો આ બાબત વિશે તમને વિગતવાર માહિતી આપી દઈએ.
શાહરૂખ ખાનએ એક શો દરમિયાન પોતાના પેરેન્ટસની લવસ્ટોરી વિશે જણાવતા કહ્યું હતું કે તેની માતાની સગાઈ પેહલા ક્રિકેટર અબ્બાસ અલી બેગ સહે થઈ હતી જેને તોડીને તેઓએ મોહમ્મદ ખાન એટલે કે શાહરૂખ ખાનના પિતા સાથે લગ્ન રચ્યા હતા. શાહરૂખ ખાન જણાવે છે કે તેના માતપિતાની મુલાકતએ ઇન્ડિયા ગેટ પાસે એક એક્સીડેન્ટ દરમિયાન થઈ હતી.
આ એક્સીડેન્ટમાં શાહરૂખ ખાનની માતા, માસી અને નાનીની કારનું એક્સીડેન્ટ થયું હતું જેના લીધે તેઓની કાર પલટી ગઈ હતી અને તેઓ કારમાં જ ફસાય ગયા હતા ત્યારે જ શાહરૂખ ખાનાના પિતા ત્યાંથી દોડતા નીકળ્યા હતા તો તેઓએ તેની મદદ કરવા માટે ઉભા રહ્યા હતા અને અચાનક જ કારમાં ફસાયેલા લોકોને જોઇને મદદ કરવા રોકાઈ ગયા અને બધાને હોસ્પિટલએ પોચાડ્યા હતા.
ત્યારબાદ શાહરૂખ ખાનના પિતાએ તેની માતા ના ઘરનાને ખુબ પસંદ કરવા લાગ્યા અને રોજબરોજ શાહરૂખ ખાનના પિતાનું ફાતિમાના ઘરે આવવા જવાનું રેહતું હતું, એટલું જ નહી શાહરૂખ ખાનના દાદાએ તેના પિતાને ખુબ પસંદ કરવા લાગ્યા અને તેના દાદાએ તેને પોતાનો જમાઈ બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ અભિનેતાના પિતા આ વાતને માની પણ ગયા હતા. ત્યારબાદ ફાતિમા ની સગાઈ અબ્બાસ સાથે તોડીને મોહમ્મદ ખાન સાથે લગ્ન કરાવ્યા હતા. આ હતી આ અભિનેતાના પેરેન્ટસની પૂરી કહાની.