શાહીન આજે રાત્રે ખતરનાક બનશે..? જાણો શુ છે આગાહી
ચક્રવાત, હાલ ના ગ્લોબલ્ વોર્મિંગ નાં સમય માં માનવ જાત ને અનેક સમસ્યા ઓ નો સામનો કરવો પડી રહીયો છે. જ્યાં એક બાજુ કોરોના ની લીધે સમગ્ર જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે તો બીજી બાજુ ચક્રવાત નો સામનો કરવાનો પ્રસન્ન ઊભો થયો છે. જોકે આ ચક્રવાત એ કોય મોટી બાબત નથી તેનો સામનો આખું જગત અને અનેક દેશો ને કરવો પડે છે. વળી આવા ચક્રવાત ને કારણે અનેક પ્રકાર નું લોકો ને અને દેશ ને નુકસાન ઉપડ્વુ પડે છે.
વાત કરીએ ભારત ની તો સમગ્ર દેશ માં હાલ વરસાદી માહોલ છે કાયક ઓછો તો કાયક વધુ વરસાદ જોવા મળે છે. ગુજરાત માં છેલ્લા કેટલાક સમય થી ભારે વરસાદ જોવા મળે છે જેને લીધે ગુજરાત નું જળ સંકટ ઘણું હળવું પડિયું છે. વળી અનેક વિસ્તાર માં ભારે વરસાદ પણ છે.
એવામાં મળતી માહિતી મુજબ ચક્રવાત શાહીન આજે મોડી રાતે કે કાલે વહેલી સવારે ભયાનક રૂપ ધારણ કરે તેવી સંભાવના છે. ભારત ના મોસમ વિભાગ ની માનીએ તો આ ચક્રવાત અરબ સાગર ની ઉતર્-પુર્વ ના વિસ્તાર માં આજે સાંજે બનશે. જેનું ખતરનાક રૂપ આજે રાતે અથવા તો કાલે સવારે જોવા મળશે.
પરંતુ IMD ના જણાવિયા અનુસાર આ ચક્રવાત ની બવ માઠી અસર ભારત માં નહીં જોવ મળે. પરંતુ ચક્રવાત નાં સમય ગળા માં કચ્છ અને સૌરાષ્ટ્ર ના અમુક પ્રદેશમાં ભારે થી અતિભારે વરસાદ જોવા મળશે. જ્યારે આ ચક્રવાત અરબ સાગર માં આવશે પછી થોડાક જ સમય માં તે પાકિસ્તાન તરફ આગળ વાયુ જશે. પરંતુ તે સમય એ પણ ભારત ના અરબ સાગર ના તટિય વિસ્તારો માં 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફુકાસે. IMD ના જણાવીયા અનુસાર આ ચક્રવાત ભારત ના અરબ સાગર ના ટતો અને પાકિસ્તાન નાં મક્રન્ ટતો તરફ આગળ વધશે.
આવનારા 12 કલાક માં ગુજરાત ના ટતિય વિસ્તાર અને સૌરાષ્ટ્ર ના અમુક વિસ્તાર માં ભારે વરસાદ જોવા મળસે. સથો સાથ ગૂજરાત ના ટતિય વિસ્તાર માં 50 થી 80 કિલોમીટર ની ઝડપે પવન ફુકાસે. અને મહારાષ્ટ્ર ના ટતિય વિસ્તાર માં પણ 30 થી 40 કિલોમીટર ની ઝડપે પવન ફુકાસે. ઉપરાંત દીવ, દમણ, દાદરા નગર માં ભારે અને કોકણ અને છીટપુર્ માં અતીભારે વરસાદ જોવ મળશે. ભારત ના અન્ય વિસ્તાર જેવાકે બિહાર અને ઝારખંડ માં પણ હળવું દબાણ અનુ ભ વાસે