Entertainment

શુ તમે કટપ્પા ની લાડકી દિકરિ ને જોઈ છે. તેઓ ફિલ્મી અભિનેત્રી ને પણ શર્માવી દે તેવા હુસ્નની માલકીન છે જુઓ…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે મનોરંજન દરેક વ્યક્તિ માટે ઘણું જરૂરી છે તેમાં પણ દેશમાં મનોરંજન પૂરું પાડવા માટે અનેક સાધનો છે. જે પૈકી સિનેમા જગત એક છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે ભારત દેશ અનેક રાજ્ય, ભાષા અને સંસ્કૃતિઓ નો બનેલ દેશ છે. ભારત માં અનેક ભાષા બોલતા લોકો વસે છે. અને દરેક રાજ્યો પોતાની એક ફિલ્મ જગત પણ ધરાવતા હોઈ છે.

જો કે હાલના સમય માં આવી ફિલ્મો સમગ્ર ભારત માં જોઈ શકાય છે. લોકો દરેક ફિલ્મ જગત અને તેની ફિલ્મો અને તમામ કલાકારો પ્રત્યે ઘણું સન્માન રાખે છે. અને તેમને પસંદ પણ કરતા હોઈ છે. આવી ફિલ્મો પૈકી ઘણી ફિલ્મો દર્શકો ના મન પર અમીટ છાપ છોડતી હોઈ છે. ફેન્સ પણ આવી ફિલ્મો માં કામ કરનાર કલાકારો ના જીવન અને તેમના પરીવાર વિશે જાણવાની ઇચ્છા રાખતા હોઈ છે.

આવી જ એક ફિલ્મ કે જે આજે પણ લોકોમાં ઘણી જ પસંદ છે તેનું નામ ”બાહુબલી” છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રભાસ અભિનીત આ ફિલ્મ બાહુબલી ની વાર્તાથી લઈને, લોકોએ તેના દરેક પાત્રોને ઘણા જ પસંદ કર્યા છે. તેમાં પણ આ ફિલ્મ ને સફળ બનાવવામાં જો કોઈએ કિરદાર નો મહત્વ નો ફાળો હોઈ તો તે ‘કટપ્પા’ નો છે.

આ પણે અહીં કટપ્પાનું પાત્ર ભજવનાર અભિનેતા સત્યરાજ ના પરિવાર વિશે જણાવીશું. તે પહેલા જો વાત સત્યરાજ ના ફિલ્મી કરિયર વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ ઘણા લાંબા સમયથી એક્ટિંગ જગતમાં સક્રિય છે. જો વાત તેમની પહેલી ફિલ્મ અંગે કરીએ તો તેમણે 1978ની ફિલ્મ કોડુગલ ઇલાથા કોલાંગલમાં અભિનયની શરૂઆત કરી હતી. આજે આપણે અહીં તેમની પુત્રી વિશે વાત કરવાની છે.

મિત્રો જણાવી દઈએ કે કટપ્પા ઉર્ફે સત્યરાજની પુત્રીનું નામ દિવ્યા સત્યરાજ છે અને તેઓ ભલે આ અભિનય ની દુનિયાથી અલગ હોઈ પરંતુ તેઓ વાસ્તવિક જીવનમાં હીરો છે. તેઓ અભિનયથી દૂર રહીને સામાજિક કાર્યો દ્વારા લોકોને મદદ કરવામા વ્યસ્ત છે. જણાવી દઈએ કે તેઓ તેમના કાર્યો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. સ્વાસ્થ્ય જાગૃતિના ક્ષેત્રમાં તેમના કાર્ય માટે તેમને ઘણા મોટા પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે દિવ્યા વાસ્તવમાં ન્યુટ્રિશનિસ્ટ છે. તેઓ અવાર નવાર અનેક ફોટાઓ સૉશ્યલ મીડિયા પર મુકતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *