સપના ચોધરી નો ગાડી વાળો વિડીયો થયો વાયરલ આ વિડીયો કોઈને લોકો એ કર્યું એવું કે.તમે પણ જુઓ વિડીયો
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલનો સમય સોશ્યલ મીડિયા નો જમાનો છે આજ કાલ દરેક લોકો સૉશ્યલ મીડિયા નો ઉપયોગ કરે છે. લોકો આવા માધ્યમો નો ઉપયોગ એક બીજા સાથે સંકળાયેલા રહેવા માટે કરે છે. આવા માધ્યમો પર આમ આદમીથી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે. આવી મોટી હસ્તિઓ પોતાના ચાહક વર્ગ સાથે વાતો કરવા અને પોતાના ફોટાઓ અને વિડીયો આવા પોતાના ચાહક વર્ગ માટે મૂકે છે.
લોકો પણ પોતાના પસંદગી ના સ્ટાર ના આવા ફોટા અને વિડીયો ની રાહમાં હોઈ છે. તેઓ આવા વિડીયો કે ફોટા આવતાજ તેના પર જાણે લાઈક નો વરસાદ કરી મૂકે છે. અને તેમના વિડીયો પણ લોકો માં ઘણા વાયરલ થાઈ છે. આપડે અહીં એક એવીજ સ્ટાર વિશે વાત કરવાની છે કે જેમનો વિડીયો હાલ સમગ્ર સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો આ વિડીયો અંગે વધુ માહિતી મેળવીએ.
તમને જણાવી દઈએ કે આ વિડીયો બિગ બોસ શોથી લોકપ્રિય બનેલ અને હરિયાણવી ઘણી જ પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી નો છે આપણે સૌ તેને જાણીએ છીએ અને આજે આખા દેશમાં જાણીતું નામ છે. પોતાના અલગ ડાન્સ સ્ટાઇલના કારણે તે ઘણા જ ચાહકોના દિલ પર રાજ કરે છે.
જો તેમની લોકપ્રિયતા અંગે કરીએ તો તેમની લોકપ્રિયતાનો અંદાજ માત્ર એક વીડિયો પરથી લગાવી શકાય છે જે ઈન્ટરનેટ પર અપલોડ થયા પછી આ વીડિયો થોડા જ સમયમાં લાખો વખત જોવામાં આવ્યો છે. એક મિનિટ અને વીસ સેકન્ડના વીડિયોમાં સપના ચૌધરી દેશી ડ્રેસ પહેરીને મસ્તી કરતા ડ્રાઇવિંગ કરી રહી છે.
જો વધુ વાત કરીએ તો વિડિયોમાં સપના ચૌધરી હાઇવે પર સોનુ નિગમના ઘણા જ લોકપ્રિય ગીત ”તુ કબ યે જાનેગીને” ગાઈ રહી છે. તેમણે ગુલાબી રંગનો કપડાં પહેર્યા છે. જેને કારણે તે ઘણી જ સુંદર લાગે છે. જો કે આ વિડીયો માં સપના ચૌધરી એ એક ભૂલને કારણે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર આવી ગઈ છે. આ વિડીયો માં તે કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવાનું ભૂલી ગઈ હતી જેને કારણે લોકો તેમનાથી નારાજ થયા હતા તેમની આ નારાજગી કોમેન્ટમાં વ્યક્ત કરવામાં આવી હતી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.