સોના અને ચાંદી ના ભાવો માં થયો ફેરફાર લગ્નના સમયગાળા માં સોનું અને ચાંદી….

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલ માં લગ્ન ની સિઝન છે આ સમયગાળા માં અનેક લોકો પોતાના જીવન સાથી સાથે જોડાઈ જશે. લગ્નના આ સમયગાળા મા લોકો દ્વારા સોના અને ચાંદીની ધાતુઓ અંગે ની માંગ માં પણ વધારો જોવા મળે છે. આપણે સૌ જાણીએ છિએ કે આ સમય માં સોના અને ચાંદી ની માંગ માં ઘણો વધારો જોવા મળે છે.

આપણે સૌ જાણીએ છિએ કે આ બંને ધાતુઓ કેટલી મુલ્યવાન છે. જેના કારણે લોકો આવી ધાતુઓ ખરીદવાનો આગ્રહ રાખતા હોઈ છે. જો કે આ બંને કિંમતી ધાતુઓ ના મુલ્ય ઘણા ઉચા હોઈ છે. જેના કારણે દરેક વ્યક્તિ તેને ખરીદી શકતી નથી. અને સોના ચાંદીના ભાવો ઘટે તેની રાહ જુએ છે. જો તમે પણ સોનું અને ચાંદી ખરીદવા ની રાહ માં છો તો આ અહેવાલ તમારાં માટે છે.

જણાવી દઈએ કે આજે સરાફા બજાર માં સોના અને ચાંદીની કિંમત માં ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા ના કારણે સોનાની ચમક ફિકિ થઈ આ બાદ બીજી મુલ્યવાન ધાતુ ચાંદી પણ સસ્તું બન્યું ચાંદી ના ભાવ માં પ્રત્યેક કિલોએ રૂપિયા 1038 ઘટાડો જોવા મળ્યોકિંમત

જો વાત સોના ના ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે સોનાનો ભાવ 24 કેરેટ માટે રૂ. 56126 ના ઓલ ટાઇમ હાઈ રેટથી માત્ર રૂ.8146 સસ્તું થયું છે. જ્યારે ચાંદી અંગે વાત કરીએ તો તે પોતાના મહત્તમ ભાવ રૂપિયા 76004 કરતા હાલ રૂપિયા 14000 રૂપિયા સસ્તી છે. જ્યરે આજે 24 કેરેટ સોનું માત્ર 10 રૂપિયા ઘટીને 48114 રૂપિયા પર ખુલ્યું છે.

જો વાત સોના અંગેના અલગ અલગ ભાવો અંગે કરીએ તો જણાવી દઈએ કે સોનાના 22 કેરેટ અને 10 ગ્રામ ની કિંમત રૂપિયા 44072 છે, જ્યારે આ ભાવ 18 કેરેટ માટે રૂપિયા 36086 રૂપિયા છે. જણાવી દઈએ કે આ સોના ઉપર 3% GST અને મેકિંગ ચાર્જ અલગથી છે.

જ્યરે વાત બીજી મુલ્યવાન ધાતુ એટલે કે ચાંદી અંગે કરીએ તો જણાવી દઈએ કે ચાંદીની કિંમત માં પણ ફેરફાર જોવા મળ્યો છે અને ઘટાડો નોંધાયો છે જે બાદ આ ચાંદી ની કિંમત દરેક કિલો માટે રૂપિયા 1038 રૂપિયા ઘટીને 62008 રૂપિયા થઈ ગઈ છે.

જો વાત સોના અને ચાંદી માં રોકાણ અંગે કરીએ તો જણાવી દઈએ કે કેડિયા કોમોડિટીઝના ડિરેક્ટર અજય કેડિયા એ જણાવ્યું છે કે આવનારા સમયમા સોનાની કિંમત માં તેજીનો માહોલ જોવા મળશે, જેની પાછળ નું કારણ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ છે તેના પરથી માહિતી મળે છે કે જ્યારે સોનું વધે છે ત્યારે તે બે થી ચાર વર્ષ સુધી રહે છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *