હવામાન વિભાગ ની મોટી આગાહી! આ તારીખે વરસાદ….

આપણે સૌ જાણિયે છીએ કે સપ્ટેમ્બર માસના શરુઆતથી જ જાણે મેઘરાજા સમગ્ર રાજય પર મહેરબાન થયા હોઈ તેમ અત્ર-તત્ર અને સર્વ્ત્ર વરસાદ પડિયો. રાજ્યમા લગભગ એક પણ વિસ્તાર એવો નહીં હોઈ કે જયા વરસાદન પડિયો ન હોય. સાવ શુકા પડેલા વિસ્તારો પણ પાણીથી રેલમછેલ થયેલ જોવા મળે છે.

ભરપૂર વરસાદ ને કારણે અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતી પણ જોવા મળી. જ્યારે તમામ નાના મોટા નાળાઓ છલકાઇ ગયેલ જોવા મળતા હતા. નદીઓ ઓ તો ગાનડી તૂર બની હોય તેમ બે કાઠે વહેવા લાગી. આ તમામ પરિસ્થિની વચ્ચે જ્યારે આખા રાજ્યમા ચોમસુ રજા લેવા જઈ રહિયુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરિ એકવાર વરસાદની આગાહિ કરવામા આવિ રહી છે.

સપ્ટેમ્બરમાસ મા જ્યારે વરસાદ પડ્યો હત ત્યારે ખેડુતો નો પાક ધોવઇ ગયો હતો અને તેમને ઘણું નુકસાન થયું હતુ. હવે જ્યારે તેમની સ્થિતિ સુધરી છે ત્યારે ફરિવખત વરસાદની આગહિ ને લઈ તેમની મુશ્કેલી વધારી દીધી છે.

આપણે સૌ જાણિયે છીએ કે હાલ નવરાત્રી ચાલી રહિ છે. તેવામા વરસાદની આગાહિ આ તમામ ખેલૈયાઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે. લાગેછે જાણે વરસાદ આવા ખેલૈયાઓ ના રંગમા ભંગ પાડવા આવ્યો છે.

જો વાત કરીએ હવામાનખાતાની તો તેમના જણાવીયા અનુસાર રાજ્યમા 8 તારીખ થી લઈ 12 તારીખ સુધિમા સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત મા પવન સાથે વરસાદની સંભાવના છે. જ્યારે નવેમ્બર માસ ના પહેલા અઠવાડીયા મા વાવાજોડુ ત્રાટકશે જેને કારણે 2 તારીખ થી 5 તારીખ સુધિમા વરસાદ પડ્સે તેવું અનુમાન છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *