Entertainment

ઉર્વશી રૌતેલા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો કર્યો શેર અને જોત જોતામા વિડીયો થયો વાયરલ લોકોએ કહ્યું કે ઉરુ…… તમે પણ જુઓ વિડીયો.

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય ઇન્ટરનેટ અને સૉશ્યલ મીડિયા નો છે અહીં લોકો એક બીજા સાથે જોડાયેલા રહેવા અને પોતાના વિવિધ ફોટા અને વિડીયો ઉપરાંત અન્ય માહિતીઓ પોતાના સગા અને મિત્ર વર્ગ સુધી પહોચાડવા માટે આવા માધ્યમો નો ઉપયોગ કરે છે.

સૉશ્યલ મીડિયા ના આ માધ્યમો પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી મોટી હસ્તિઓ પણ જોવા મળે છે આવી હસ્તિઓ માં ફિલ્મ કલાકારો નો પણ સમાવેશ થાઈ છે. આવા કલાકારો પોતાના ચાહક વર્ગ સાથે જોડાયેલા રહેવા અને તેમની વચ્ચે પોતાના ફોટા અને વિડીયો શેર કરવા માટે આ માધ્યમો નો ઉપયોગ કરે છે. લોકો પણ પોતાના ચાહીતા કલાકારો ના ફોટા અને વિડીયો જોવા ઘણા જ પસંદ કરે છે.

હાલ આવો જ એક વિડીયો કે જે ઉર્વશી રૌતેલા નો છે તે લોકોમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે લોકો પણ આ વિડીયો ને જોઈને લોકો ઉર્વશી રૌતેલાની કાતિલ અદાઓ અને તેમના લૂક ના દીવાના થઈ ગયા છે. આ વિડીયો અંગે વધુ માહિતી આ પ્રમાણે છે.

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે બોલિવૂડ માં સુંદર અને બોલ્ડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા નો સમાવેશ થાય છે તેઓ પોતાની સ્ટાઈલ અને અદાઓ ના કારણે પોતાના ચાહકોને અવાર નવાર ઘાયલ કરતા રહે છે. હાલમાં જ ઉર્વશીએ પોતાની બોલ્ડનેસથી જોનાર લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે. તેમણે પોતાનો એક વિડીયો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

વિડીયો માં જોઈ શકાય છે કે ઉર્વશી એક પૂલ પાસે હોટ રેડ કલરનો સ્કર્ટ અને બ્રા લેટીસ પહેરેલા જોવા મળે છે. વીડિયોના બેકગ્રાન્ડ માં એક ખૂબ જ સુંદર વિલા જોઈ શકાય છે. આ ઉપરાંત સાથે ઉર્વશી રૌતેલા તડકાથી બચવા માટે સનગ્લાસ પણ પહેર્યા છે. આ વિડીયો લોકો ને ઘણો જ પસંદ પડી રહ્યો છે વિડીયો જોયા બાદ એક યુઝરે લખ્યું છે – ‘આગ લગ રહી હો ઉરુ’, જ્યારે બીજાએ લખ્યું છે – ‘લુકિંગ ખૂબસૂરત’. આ સિવાય ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ પર ચાહકોએ હાર્ટ અને ફાયર ઇમોજીસ ખોલ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *