ગંભીર અક્સ્માત! કરવા ચોથની ઉજવણીનું સ્વપ્ન જોતી નવી પરણેલી કન્યાની માંગનું સિંદૂર એક માર્ગ અકસ્માતમાં…
મિત્રો આપણે જાણીએ છીએ કે હાલના સમય માં સમગ્ર દેશ અને રાજ્ય માં અક્સ્માત ના કિસ્સાઓમાં નોંધ પાત્ર વધારો જોવા મળી રહ્યો છે આવા અક્સ્માત માં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે તો ઘણા લોકોને ઈજા થાઈ છે અક્સ્માત માં મૃત્યુ પામનાર લોકોના પરીવાર પર શું વિત્તિ હશે તે કદાચ આપણે નહીં જાણી શકીએ પરંતુ આપણે એટલું જરૂર જાણીએ છીએ કે પોતાના સ્વજનોને ખોવાનુ દુઃખ કેટલું હશે આવોજ એક અક્સ્માત વિશે આપણે અહીં વાત કરશું.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત હિમાચલ પ્રદેશમાં થયો છે. અહીં હિમાચલમાં પોતાની પહેલી કરવા ચોથ ઉજવવાનું સ્વપ્ન જોતી એક કન્યાની માંગણીનું સિંદૂર એક માર્ગ અકસ્માતમાં નાશ થયું છે એટલેકે તેના પતિ નું માર્ગ અક્સ્માત માં અવસાન થયું હતું આ વ્યક્તિ કે જે ઉનાનો રહેવાશી હતો. તેઓનું નંગલના શ્રી આનંદપુર સાહિબ પાસે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું.
જો વાત અકસ્માત અંગે કરીએ તો આ અકસ્માત જાંડલા ગામ પાસે થયો હતો. આ યુવક ની ઓળખ ઉનાના મલાહતનો રહેવાસી તરીકે ની થઈ છે આ વ્યક્તિ ઉનામાં લશ્કરી કેન્ટીનમાં કામ કરતો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને આ વ્યક્તિની લાશનો કબજો પોતાની પાસે લીધો. ત્યાર બાદ આ અક્સ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ લખવિંદર સિંહ સોલનમાં પોતાની કારમાં માલાહત જિલ્લા ઉના ગામના નિવાસી સંજીવ સાથે જઈ રહ્યા હતા તે સમયે તેમની ગાડી હરિયાણા રોડ વેઝ બસ સાથે જંડલા ગામ પાસે ભટકાણી હતી. તેજ સમયે પાછળ થી આવતા એક ટીપરે કારને ખરાબ રીતે કચડી નાંખી હતી.
આ અકસ્માતમાં કારના ડ્રાઈવરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું જ્યારે કારમાં રહેલા સંજીવ કુમાર નામના યુવકને સિવિલ હોસ્પિટલ નંગલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો અહીં સંજીવ કુમારની ગંભીર હાલતને જોતા તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પીજીઆઈમાં મોકેલવામાં આવ્યા હતા આ અક્સ્માત ની ગંભીરતા જાણવી હોઈ તો અક્સ્માત એટલો ગંભીર હતો કે અક્સ્માત બાદ આ ગાડી ઉડી ગઈ અને ગાડીમાં બેઠેલા ડ્રાઈવર લખવિંદર અને સંજીવ કારના દરવાજા તોડીને બહાર નીકળ્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!