Categories
Entertainment

જાણો વિશ્વની સૌથી મોંઘી નંબર કાર વિશે તેની કિંમત જાણીએ તમે પણ થઇ જાસો દંગ….

Spread the love

મિત્રો આપણે જાણીએ છીએ કે માનવી ઘણોજ શોખીન છે વળી તે અનેક પ્રકારની રૂઢિગત વાતો અને માન્યતો ઓને પણ માનતો હોઈ છે માનવી પોતે પોતાની મોજશોખ માણવા અને બીજા સામે પોતાની આગવી છાપ ઉભી કરવા માટે અનેક એવા કર્યો કરે છે જેને જોઈને આપણ ને ઘણી વાર નવાઈ લાગે છે. વ્યક્તિ પોતે લોકો સામે પોતાના પૈસો બતાવવા માટે ઘણી વાર ખુબજ મોંઘી દાટ વસ્તુઓ ખરીદી લે છે. જેની કિંમત જાણીને આપણે પણ નવાઈ પામ્યે છીએ.

લોકો ના આવાજ મોંઘા શોખ પૈકી એક શોખ મોંઘીદાટ ગાડીઓ ખરીદવી અને આવી મોંઘી ગાડીઓ માં લોકોથી અલગ અને કોઈએ ના વિચાર્યો હોઈ તેવા નંબર લગાવવાનો શોખ હોઈ છે જોકે પોતાના આવા શોખ પુરા કરવા માટે તે અધધ રૂપિયા ખર્ચી નાખે છે જોકે આવો અલગ નંબર લેવાની પાછળ નું કારણ જેતે વ્યક્તિની માન્યતા, તેની જન્મ તારીખ કે પછી ભગ્યશાળી નંબર વગેરે હોઈ છે આપણે અહીં એક એવાજ નંબર વિશે વાત કરવાની છે કેજેની કિંમત સાંભળીને તમને પણ નવાઈ લાગશે.

મિત્રો તમને જણાવી દઈએ કે આ નંબર ઈંગ્લેન્ડ માં એક વ્યક્તિ પાસે છે આ નંબર એફ 1 છે જેનો અર્થ વિશ્વની સૌથી પ્રખ્યાત ફોર્મુલા એક રેસ એવું થાય છે આ રેસ લોકો માં ઘણીજ લોક પ્રિય છે જેને કારણે અહીંની એક વ્યક્તિ એ આ નંબર ની નિલામીમાં આ નંબર ખરીદવા માટે 132 કરોડ રૂપિયા આપ્યા. આ નંબર ની પહેલી વાર નીલામી વર્ષ 2008 માં થઇ હતી જેમાં આ 4 કરોડ માં વહેંચાયો હતો, પરંતુ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ તેના મૂલ્ય માં વધારો થતો ગયો.

હાલ આ નંબર ઇંગ્લેન્ડ અફઝલ ખાન પાસે છે આ નંબર તેમની ઘણીજ મોંઘી ગાડી બુગાટી ને શોભાયમાન કરે છે. આ ઉપરાંત બીજી ઘણી એવી નંબર પ્લેટ છે જેનું મૂલ્ય ઘણુંજ વધુ છે આવી નંબર પ્લેટ માં ડી 5 નંબર કેજે આબુ ધાબીમાં રહેતા એક ભારિતય બિઝનેસ મેન પાસે છે તેની કિંમત 67 કરોડ છે આ અહીના જ એક વ્યક્તિ પાસે 1 લખેલી નંબર પ્લેટ છે જેની કિંમત 66 કરોડ છે જો વાત આપણા દેશ અંગે કરીએ તો દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી પાસે પણ આવા ઘણા નંબર છે જેની કિંમત ઘણીજ વધુ છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *