જ્યારે વરે લગ્નમાં ”પુષ્પા” અંદાજમા કન્યા સામે ઝુક્વાની નાં પડી જેના કારણે હાજર લોકો..જુઓ વિડીયો
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમા લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં અનેક લોકો આ પાવન અવસર પર પવિત્ર અગ્નિ ની સાક્ષિએ લગ્નના પવિત્ર બંધન સાથે જોડાઈ જશે. અને પોતાના નવા જીવનની શરૂઆત કરશે. નવા જીવન સાથી નવા જીવનની શરૂઆત ની ખુશીઓ પણ એવી જ હોઈ છે.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણા મહત્વ ધરાવે છે અને લોકો પોતાના લગ્નને લઈને ઘણા ખુશ પણ હોઈ છે તેવામાં લગ્નને યાદગાર બનાવવા માટે લોકો અનેક કર્યો કરે જેના વિડીયો આપણે અવાર નવાર સોશ્યલ મીડિયા પર જોઈએ છિએ.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં જ અલ્લુ અર્જુન ની સુપરહિટ ફિલ્મ પુષ્પા રીલીઝ થઈ છે. તેવામાં સૌ કોઈ આ ફિલ્મ ના દીવાના છે. હાલમાં આખા સોશ્યલ મીડિયા પર સામાન્ય વ્યક્તિ થી લઈને મોટી હસ્તિઓ પણ આ ફિલ્મના સુપર હિટ ગીતો અને ડાઈલોગ પર રિલ્સ બનાવી રહ્યા.
આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં પુષ્પા ફિલ્મનો ક્રેઝ છે તેવામાં હવે આ ફિલ્મી ક્રેઝ રિલ્સ પરથી લગ્ન મંડપ સુધી પહોંચી ગયો છે. હાલમાં આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક વર લગ્નમાં કન્યા ની સામે પુષ્પા નો ડાયલોગ બોલે છે બાદમા જે થાય છે તે જોવા જેવું છે.
જો વાત વાયરલ થતાં વિડીયો અંગે કરીએ તો જોઇ શકાય છે કે વિડીયો લગ્નનો છે. અને વર કન્યા એક બીજા સામે વરમાળા લઈને ઉભા છે. જે બાદ કન્યા જેવી વર ના ગળામાં વરમાળા પહેરવ્વા જાય છે કે તરત જ વરરાજા ઊભો થઈ જાય છે અને પુષ્પા ફિલ્મનો ડાયલોગ ” મેં ઝુકેગા નહીં ” બોલે છે જે બાદ કન્યાના અને હાજર લોકો હસવા લાગે છે. જુઓ વિડીયો
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.