EntertainmentIndiaNational

જુગાડ ! આ મજૂર ના દિમાગ સામે એન્જીનીયર પણ ઝાખા પડે રેતી ઉપર પહોચાડવા માટે કર્યું એવુકે..જુઓ વિડીયો

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલનો સમય વિજ્ઞાન અને ટેકનોલોજી નો છે હાલના સમયમાં અનેક શોધ થઈ છે. કે જેણે માનવ જીવનને સરળ બનાવ્યું છે. આપણે સૌ જાણીએ છિએ કે જરૂરિયાત સંશોધન ની માતા છે. લોકોની જરૂરિયાત તેમને નવી શોધો કરવા માટે પ્રેરે છે.

આપણે સૌ જાણીએ છિએ કે માનવી પાસે ઘણું જ ગજબનૂ મગજ છે જેમાં આવતા વિચારો ઘણા જ અનોખા હોઈ છે. તેમાં પણ જો વાત ભારતીય લોકો અંગે કરીએ તો લોકો ઓછા ખર્ચે અને ઓછા સંસાધનો દ્વારા કંઈક નવું કરે છે જેને આપણે જુગાડ કહીએ છિએ. જોકે દેશમાં જુગાડુ લોકોની કમી નથી. આવા લોકો પોતાના વિચારથી એવી વસ્તુ બનાવી નાખે છે કે જેના વિશે કોઈએ વિચાર્યુ પણ નો હોઈ. જોકે મોટા ભાગના જુગાડૂ લોકો પાસે કોઈ ખાસ ડિગ્રી હોતી નથી.

પરંતુ પોતાની કોઠા સુઝ ના કારણે લોકો ઘણી એવી શોધો કરી છે જે જોનાર લોકોને નવાઈ પમાવે છે. હાલમાં જુગાડને લઈને આવો જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર. વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને સૌ કોઈને નવાઈ લાગે છે. વાયરલ વિડીયો મજૂરને લાગતો છે. આપણે સૌ જાણીએ છિએ કે મજૂર લોકોને રેતી અને સિમેન્ટ ફેરવવા માટે ઘણી મહેનત કરવી પડે છે. તેવામાં એક હોશિયાર મજૂર દ્વારા એવી કારીગરી કરવામાં આવે છે કે તેના કારણે લોકોનું કામ હળવું બની જાય છે.

જો વાત વાયરલ થતા વિડીયો અંગે કરીએ તો વિડીયો માં જોઈ શકાય છે કે આ વીડિયોમા જોઈ શકાય છે એક રેતીની બોરીને નીચેથી ઉપર લઈ જવા માટે સૌ પ્રથમ તેની બોરી સાથે દોરી બાંધે છે જે બાદ એક મજૂર આ દોરડા સાથે લટકી જાય છે અને રેતીની બોરી ઉપરના માળે ખેચી ને લઇ જાય છે. જે બાદ બીજો એક કામદાર આ દોરડા સાથે લટકીને નીચે આવે, જે બાદ બોરી ઉપરના માળે જાય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *