ડાન્સ કરતા કરતા અજય દેવગણ ની દીકરી ન્યાસા મારી તેની મીત્ર ને થપાટ અને પછી….
બોલીવુડ આ નામથી દરેક લોકો જાણીતા છે. દરેક ફિલ્મ પસંદ માણસો તેનો અચૂક લાભ લે છે. હાલના સમય માં બૉલીવુડ ની લોક પ્રિયતા ઘણીજ વધી ગઈ છે, તે હવે માત્ર ભારત માંજ નહિ પરંતુ સમગ્ર જગત માં લોકો વચ્ચે ઘણું લોક પ્રિય છે. તેની પાછળ નું કારણ તેના કલાકાર, ડાઇરેકટર, અને અન્ય ટિમ ની મહેનત નો કમાલ છે. આપડે અહીં એક એવાજ સ્ટાર વિશે વાત કરવા જઈ રહીયા છીએ.
બૉલીવુડ માં પોતાની આગવી ઓળખ મેળવનાર અનેક કલાકારો છે તેમના સંતાનો ને સ્ટાર કીડ તરીકે લોકો ઓળખે છે. આપડે અહીં એક એવાજ સ્ટાર કીડ વિશે વાત કરવાની છે. આ વાત છે બૉલીવુડ ના સુપર સ્ટાર પૈકી એક અજય દેવગણ અને ખુબજ સુંદર અને એક કમાલની અભિનેત્રી કાજોલ ની દીકરી ન્યાસા ની.
ન્યાસા એ હાલ-ફિલહાલ માં જ એક વિડિઓ સોશિલ મીડિયા પર મુક્યો હતો. જેમાં તે સફેદ કપડામાં ખુબ સુંદર લાગતી હતી. વિડિઓ માં તે ફેમસ ડૉજા કેટ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. જલ્દીથી ગીત સારું થઇ જાય છે અને તે પોતાની અદાઓનો જલવો વિખેરવા માંડે છે. ડાન્સ કરવામાં તે એટલી મગ્ન થઇ જાય છે, કે પોતાની પાછળ બેઠેલી મિત્રને ભૂલમાં થપાટ મારી દેછે. જોકે બંને આ ઘટના બાદ હસવા લાગે છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.