પતિ એ પત્નીને એવી ગીફ્ટ આપી કે પોલીસ પણ યુવક ને ગોતતી થઈ ગઈ કારણ કે…
લગ્ન ની વર્ષગાંઠ એ તમામ એવા વ્યક્તિ કે જેમના લગ્ન થઇ ગયા હોય તેમના માટે એક તહેવાર સમાન હોય છે આ દિવસે દરેક વ્યક્તિ પોતાના જીવન સાથી પાસેથી ભેટની ઈચ્છા રાખતા હોય છે જે સામાન્ય છે પરંતુ જો આવી ભેટ ને લઇ પોલીસ તમને પોલીસ સ્ટેશનએ બોલાવે તો? આપડે અહીં એક એવાજ કિસ્સા વિશે માહિતી મેળવીએ આ સમગ્ર ઘટના મહારાષ્ટ્ર ની છે.
મહારાષ્ટ્ર ના કલ્યાણ ના કોંગાવ માં રહેતા બાલુ કોળી ની આ વાત છે. બનીયુ એવું કે બાલુ કોળી એ તેમની વર્ષગાંઠ પર તેમની પત્ની ને એક હાર પહેરાવીયો અને તેનો વિડિઓ પણ બનાવીયો. જોત જોતામાં આ વિડિઓ ઘણોજ વાયરલ થઇ ગયો લોકો આ હાર વિશે વાત કરવા લાગીયા આ વિડિઓમાં જોવા મળતું હતું કે બાલુ કોળી તેમના લગ્ન ની વર્ષગાંઠ ની ઉજવણી કરતા હતા તેમણે અને તેમના પત્ની એ કેક પણ કાપી.
તેઓ વિડિઓ માં ગીત ગાતા હતા અને તેટલામાં તેમણે તેમની પત્ની ને એક અતિસુંદર હાર પહેરાવીયો. આ હાર જોવામાં સોનાનો લાગતો હતો અને તે ચમકતો પણ હતો વળી આ હાર ની લંબાઈ તેમની પત્નીના ગોઠણ સુધી હતી. જયારે આ વિડિઓ પોલીસ પાસે પહોંચીયો ત્યારે તેમણે આ હાર ના માલિક ને બોલાવિયા અને પુચ-પરછ કરી.
પોલીસ ના માટે આ વિડિઓ ઘણોજ વાયરલ થઇ ગયો હતો તેથી પોલીસએ જણાવ્યુ કે આટલા મોંઘા હાર પર ચોર ની નજર પડે તેમ છે માટે તેમણે બાલુ કોળી ના સુરક્ષા કારણોશર તેમને બોલાવિયા હતા. તાપસ માં બાલુ કોળી એ જણાવ્યુ કે વિડિઓ માં જોવા મળતો હાર સાચો નથી પરંતુ ખોટો છે તેની કિંમત 38000 રૂપિયા છે.પોલીસે આ હાર જેમણે બનાવીયો હતો તેમની પણ પૂછતાછ કરી જેમાં હાર ખોટો હોવાનું સામે આવ્યુ.