ચોકાવનાર બનાવ! આવી રીતે પહેલવાને ફસાવ્યો હનીટ્રેપ માં અને કરી આટલા લાખની લૂંટ ઉપરાંત યુવકના…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લોકો ખોટા પ્રેમના નામે એક બીજા ને ફસાવે છે. હાલમાં લોકોનો પ્રેમ શરીરક થઈ ગયો છે. એક બીજા થી આકર્શાઇ ને લોકો પ્રેમ કરે છે અને પછી છૂટાં પણ પડી જાય છે જો કે હાલમા લોકો આવા ખોટા પ્રેમને પૈસા કમાવ્વાનુ મધ્યમ બનાવી દીધું છે. કે જ્યાં યુવક યુવતી એક બીજા ને બ્લેક મેલ કરીને એક બીજા ને ફસાવે છે અને મોટી રકમ ની માંગણી કરે છે.
હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક યુવતીએ પહેલવાન ને પ્રેમ જાળ માં ફસાવી તેની પાસેથી પૈસાની માંગણી કરી. આ ઘટના અંગે વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાન ની છે કે જ્યાંના અનીશ નામનો યુવક હસનપુરાાં માં રહે છે. કે જેમણે વર્ષ 2021માં બૉડી બિલ્ડર ચેમ્પિયનશિપ જીતીયા અને મિસ્ટર રાજસ્થાન બન્યા. જેમની પાસે પૈસાની ઠગી થઈ છે.
જ્યારે વાત આરોપી મહિલા અંગે કરીએ તો તેનું નામ રાધા છે કેજે ઉત્તર પ્રદેશની છે. જો કે હાલમાં તે પતિથી દૂર એકલી રાજસ્થાનમાં અજમેર રોડ સ્થિત ગુરુકૃપા અપાર્ટમેન્ટમાં રહે છે. આ મહિલા જ્યારે પહેલવાનને બ્લેકમેલ કરી ને 50 હજાર રોકડા ઉપરાંત 19.50 લાખનો ચેક લેવા ગઈ ત્યારે પોલીસે તેને રંગેહાથો પકડી પાડી.
જો વાત આરોપી રાધા અને અનીશ ની મુલાકાત અંગે કરીએ તો તેમની મુલાકાત પાંચ વર્ષ પહેલા કોમન ફ્રેન્ડ ના માધ્યમથી થઈ હતી આ સમયે રાધા મેટ્રોમાં કામ કરતી હતી. આ મુલાકાત બાદ બંને અવાર નવાર મળવા લાગ્યા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાણો પરંતુ બે વર્ષ પહેલા તેઓ અલગ થયા.
જણાવી દઈએ કે રાધા એક ડાન્સ ગ્રુપ પણ ચલાવે છે. બંને અલગ થયા બાદ ઓક્ટોબર, 2021માં અનીશના લગ્ન કર્યા હતા આ સમયે રાધા પોતાના ગ્રુપ સાથે આસામ હતી જ્યારે તે પરત આવી ત્યારે અનીશા ના લગ્ન અંગે જાણ થતાં તે ગુસ્સે થઈ અને પોતાના તથા અનિશના જૂના અશ્લીલ અને અંગત ફોટાઓ બતાવીને અનીશને બ્લેકમેલ કરવા લાગી.
સાથો સાથ પૈસાની માંગ પણ કરવા લાગી ઉપરાંત રાધા એ અનીશ ને બદનામ કરવાની ધમકી આપી. જેનાથી ડરી ને અનિશે પહેલા તો 5 લાખ રૂપિયા આપ્યા જે બાદ રાધા ની માંગ વધવા લાગી અને રાધાએ 20 લાખ ની માંગ કરી છેવટે પરેશાન અનિશે ઘટના અંગે પોલીસ ને જાણ કરી.